વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)

ઈડલી બનાવતા ૧૦૦% ઈડલી વધે જ..
મારે પણ એવું જ થયું.તો મેં પણ ઈડલી ને ધમધમાટ
વઘારી દીધી..સવાર ના નાસ્તા માં કે બપોરે ચા સાથે બહુ જ મજા આવે..
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
ઈડલી બનાવતા ૧૦૦% ઈડલી વધે જ..
મારે પણ એવું જ થયું.તો મેં પણ ઈડલી ને ધમધમાટ
વઘારી દીધી..સવાર ના નાસ્તા માં કે બપોરે ચા સાથે બહુ જ મજા આવે..
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી ના નાના કટકા કરી લો
ડુંગળી મરચા અને ટામેટા ના પણ કટકા કરી લો. ટામેટા માંથી બી કાઢી નાખવા. - 2
હવે નોનસ્ટિક પેનમાં તેલ લઈ રઈ જીરું હિંગ તલ નાખી વઘાર તૈયાર કરો, હવે તેમાં મીઠું મરચું હળદર નાખી ડુંગળીના કટકા મરચા ના ટુકડા અને લીમડા ના પાન નાખી સાંતળી લો.
ડુંગળી સંતળાઈ જાય એટલે લીંબુ નો રસ અને ધાણા એડ કરી મિક્સ કરી લો. - 3
- 4
હવે તેમાં ઈડલી ના કટકા નાખી સારી રીતે મિક્સ કરી ઉપર થી ટામેટા ના પીસ નાખો..ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી ગેસ પર રાખી ઉતારી લો..
- 5
- 6
વઘારેલી ઈડલી તૈયાર છે ડિશ માં કાઢી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
ગઈકાલે ડીનર માં ઈડલી નો program કર્યો હતો..એટલે ૧ થાળી જેટલી ઈડલી વધારે જ બનાવું જેથી બીજે દિવસે એના કટકા કરી,વઘારી ને નાસ્તા માં ખાઈ શકાય.. Sangita Vyas -
વઘારેલી ઈડલી (Vaghareli Idli recipe in gujarati)
#LOઅમારા ઘરમાં બધાને ઈડલી બહુ ભાવે છે. રાત્રે ડિનરમાં ઈડલી બનાવી હતી. થોડી ઈડલી વધી હતી પછી સવારે બ્રેકફાસ્ટ માં ઈડલી ના ટુકડા કરીને સુકા મસાલા એડ કરીને વધારી દીધી. વઘારેલી ઈડલી ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#MRCઆગલા દિવસ ની વધેલી ઈડલી ને બીજે દિવસે વઘારીને ખાવાની બહુ મજા આવે છે.નાસ્તા નો નાસ્તો અને પેટ પણ ભરાઈ જાય.. Sangita Vyas -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙 રેસીપી ચેલેન્જ માટે ઈડલી ટકાટક ચા સાથે નાસ્તા માં સર્વ કરી. Dr. Pushpa Dixit -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LB- બાળકોને નાસ્તા માં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને રીતે યોગ્ય આહાર આપવો જોઈએ. અહીં વઘારેલી ઈડલી એવો જ આહાર કહી શકાય.. જે બાળકોને ભાવે પણ છે અને તેમાંથી પોષણ પણ મળી રહે છે. Mauli Mankad -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાતની બચેલી ખીચડી હોય તો ઘણી વાર મૂંઝવણ થાય કે આનું શું કરવું..વઘારી નાખું કે પરોઠા કરી દઉં કે કાઢી નાખું? આજે મે leftover ખીચડી માં ડૂંગળી લસણ નાખીને મસ્ત વઘારી દીધી સાથે વાળેલા પરોઠા અને ચા સાથે બ્રેકફાસ્ટ નો આનંદ માણ્યો.. Sangita Vyas -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LOરાત્રે ડીનર મા ઈડલી બનાવી હતી .થોડી ઈડલી વધી,મે સવારે વઘારી ને બ્રેકફાસ્ટ મા સર્વ કરી છે.. હલ્કા ,ટેસ્ટી નાસ્તા..ફટાફટ બની જાય છે.્ Saroj Shah -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LBઈડલી બચી હોય અને એમાંથી મસ્ત ચટપટો નાસ્તો બનાવવો હોય તો વઘારેલી ઈડલી બેસ્ટ ઓપ્શન છે અને લંચ બોક્સમાં પણ છોકરાઓને આપી શકાય છે. Vaishakhi Vyas -
વઘારેલી ઈડલી
#LBC#cookpadgujarati#cookpadindiaસવાર ના લંચ બોક્સ માં વઘારેલી ઈડલી સરળતા થી અને ઝડપ થી બની જાય અને છોકરાઓ હોય કે મોટા બધા ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia ઈડલી ટકાટક ઝટપટ બનતી ડીશ છે.તે નાસ્તા માં કે ડીનર પણ ખાઈ શકાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે મેં નાસ્તા માં બનાવી જે ખાવાની ખૂબ જ મઝા આવી.તેને અલગ અલગ રીતે બનાવાય છે ગ્રેવી ને અને ઈડલી ને અલગ રાખી ને સર્વ થાય અને ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી મીક્સ કરી ને પણ સર્વ થાય.મેં ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી બનાવી. Alpa Pandya -
વઘારેલી ઈડલી
#તીખીજોતાં જ થાય ને કે કેવી તીખી તમતમતી હશે મોંમા પાણી આવી ગયુ ને???વઘારેલી ઈડલી મારા ઘરે બધા ને બહુ ભાવે એટલે જ્યારે પણ ઉડલી બનાવુ ત્યારે વધારે જ બનાવું કે બીજે દિવસે સવારે ચા સાથે વઘારેલી ઇડલી ખવાય.. Sachi Sanket Naik -
વધેલી ખીચડી વઘારેલી (Leftover Khichdi Vaghareli Recipe In Gujarati)
સવારે ખીચડી અને મિક્સ શાક બનાવ્યુંહવે એટલા પ્રમાણ માં ખિચડી વધી કે શું કરવું એ સમજ ના પાડી તેથી ડુંગળી,લસણ નાખીને ખીચડી વઘારી દીધી..અને મીઠા મરચા વાળી સોફ્ટ ભાખરી બનાવી ડિનર કરી લીધું.😀👍🏻 Sangita Vyas -
ઈડલી વઘારેલી (Idli Vaghareli Recipe In Gujarati)
# ઈડલી વઘારેલી#cookpad Gaugujrati.સાઉથ ઇન્ડિયા ફેવરિટ આઈટમ ઈડલી છે. જે ટેસ્ટ માંથી બેસ્ટ, અને પચવામાં હલકી છે .અને એક ફાયદો એ પણ છે કે જ્યારે ઈડલી થોડી વધી જાય, ત્યારે વધારેલી અથવા ફ્રાય કરેલી ઈડલી ટેસ્ટી લાગે છે. Jyoti Shah -
લેફટઓવર ફ્રાય ઈડલી (Leftover Fried Idli Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#વેસ્ટ માથી બેસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપીમે રાત્રે ડીનર મા ઈન્સટેન્ટ રવા ઈડલી બનાવી થી.5,6ઈડલી બચી ગઈ સવારે મે રવા ઈડલી ને વઘારી ને બ્રેકફાસ્ટ મા use કરી લીધી . બધી ગયેલી ઇડલી ના ઉપયોગ થઈ જાય અને સરસ મજા ના નાસ્તા પણ થઇ જાય Saroj Shah -
મસાલા ઈડલી (Masala Idli રેસીપી in Gujarati)
ઈડલી વધી હોઈ તો સવારે બ્રેકફાસ્ટ માં ચા સાથે વધારેલી ક્રિસ્પી ઈડલી સારી લાગે છે Bina Talati -
મેથી ના ગોટા ની ચટણી કઢી
#MFFઆ કઢી દરેક ભજીયા,ગોટા અને પકોડા સાથે ખવાય છે પણ મેથીના ગોટા સાથે આ કઢી ચટણી ખાવાની બહુ જ મજ્જા આવે છે.. Sangita Vyas -
ફ્રાય ઈડલી (Fry Idli Recipe In Gujarati)
#ST#cookpad_guj#cookpadind સાઉથની ઓથેન્ટીટક ફ્રાય ઈડલી સવાર ની ચા સાથે....... Rashmi Adhvaryu -
ઈડલી (Idli Recipe In Gujarati)
#SQઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. સાઉથમા ઈડલી સંભાર સાથે, રસમ, ચટણી સાથે કે પોડી મસાલા સાથે પણ સર્વ થાય છે. પોડી મસાલા સાથે સર્વ કરવામાં આવે ત્યારે ઉપર થી ઘી નાખી ને સર્વ થાય છે એ પણ ખુબ ટેસ્ટી લાગે છે. Daxita Shah -
મિક્સ વેજ ઉપમા (Mix Veg Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં કે office lunchbox કે પછી બાળકો ને બ્રેક ટાઈમ માં આપવા માટે ઉત્તમ option.. Sangita Vyas -
-
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી માં પાલક નો ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. પાલક ના ફાયદા પણ ઘણા છે. દાળ - ચોખા વાળી ઈડલી બનાવી હોય તો અગાઉ થી તૈયારી કરવી પડે છે જયારે પાલક રવા ઈડલી બહુ ફટાફટ બની જાય છે.બાળકો પાલક જલ્દી થી ખાતા નથી પણ આ રીતે આપવા થી અમને ખુબ જ ભાવશે. તો ચાલો.. Arpita Shah -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRSnack માટે એકદમ પરફેક્ટ .ગમે તે સમયે ખાઈ શકાય..Infect ડિનર માટે પણ ફૂલ ડિશ જેટલી ફિલીન્સ આપે. Sangita Vyas -
-
મગ નું કોરુ શાક (Moong Dry Shak Recipe In Gujarati)
કચ્છી કઢી અને મગ નું કોરું શાક સાથે રોટલો ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
ઈડલી ચટણી
#મિલ્કીઈડલી ચટણી એ એમ તો ટ્રેન ફૂડ કહેવાય. મેં તો આ કૉંબિનશન ટ્રેન મા ચાખ્યું હતું અને ઘણી વાર ખાધું છે. કૉલેજ મા રજા પડે અને ઘરે આવીએ ટ્રેન મા એટલે આ ચટણી ઈડલી ખાવાની મજા પડી જય. આજે પણ ઘર હું આ ઈડલી ચટણી બનાવી લઉં છું. Khyati Dhaval Chauhan -
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
વઘારેલી મીની ઈડલી (Vaghareli Mini Idli Recipe In Gujarati)
#LOરાતના જમવામાં મીની ઈડલી સંભાર બનાવ્યા હતા તો ઈડલી વધારે બની હતી તો સવારના નાસ્તામાં વઘારેલી ઈડલી બનાવી હતી. Falguni Shah -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#cookpaddindia અમારા ઘરે ઈડલી બને એટલે ઈડલી ફ્રાય પણ જોડે હોય જ.ઈડલી વધે તો જ બને એવુ નથી . બહુજ સરસ લાગે છે. सोनल जयेश सुथार -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#idli#breakfast#creativityઆજે અહીં મે બે રીત થી ઈડલી વઘારી છે ..મસાલા વાળી અને સાદી ..બંને નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .. સાદી ફ્રાઇડ ઈડલી મે સફેદ ની બદલે કાળા તલ થી ફ્રાય કરી છે .જે હેલ્થી પણ છે . Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (11)