રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મીકસર માં મગ ની દાળ ને ક્રસ કરી લો થોડી મોટી સાવ ભુકો નહી
- 2
એક કડાઈ મા ઘી મુકી ને મગ ની દાળ ને બદામી શેકી લો. સરસ શેકાઈ જાય એટલે દૂધ નાખી કણ ને બાફી લો જરૂર પડે વધુ દૂધ નાખી શકો અથવા પાણી કણ સરસ બફાઈ જાય એટલે તેમા ખાંડ નાખી ખાંડ નું પાણી બળે ને ઘી છુંટુ પડે પછી ઇલાયચી નો ભુકો કીસમીસ નાખી બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 3
- 4
તૈયાર છે મગ ની દાળ નો શીરો.
Similar Recipes
-
મગની દાળ ની ડ્રાયફ્રુટ બરફી (Moong Dal Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1 એકદમ સરળ ને ઘર માં જ બધી સામગ્રી મળી રહે . બધાં ને ભાવે તેવી. HEMA OZA -
-
-
ગાજર નો હલવો (gajar no halvo recipe in gujarati)
હલવો બની ગયા બાદ થોડો કઠણ કરવા માટે પાંચેક મિનિટ ગેસ પર હલાવતા રહેવું જેથી કલર પણ થોડું લાઈટ થશે અને હલવો પણ કઠણ થશે તમે અહીં વધારાના ડ્રાયફુટ જેમકે પિસ્તા કિસમિસ વગેરે લઈ શકો છો Megha Bhupta -
-
-
-
-
-
-
દૂધી-સાબુદાણાની ખીર
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#SFR#શ્રાવણ ફેસ્ટિવ રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
મગ ની દાળ નો શીરો
#RB14 : મગ નો શીરોલગ્ન પ્રસંગમાં આ શીરો બનતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે .મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
-
-
-
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6એકદમ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બવ જ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરો charmi jobanputra -
-
મગ ની દાળ નો શિરો
#મીઠાઈ #પોસ્ટ-1#India #પોસ્ટ-15#આ રીતે શિરો ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે. બનાવવાની રીત પણ ખુબ સરળ છે. પહેલે થી દાળ પલાળવાની કે બીજી કોઈ તૈયારી કરવાની નથી. કોઈ મેહમાન અચાનક આવવાના હોય તો, સામગ્રી બધી ઘરમાં હોય. અડધો કલાક માં શિરો તૈયાર થઇ જાય Dipika Bhalla -
ચેરી ની રબડી (Cherry Rabdi Recipe In Gujarati)
#SRJ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #dryfruit #fruit #cherry #Rabdi #cherrynirabdi Bela Doshi -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
મગ નો શીરો લગ્ન પ્રસંગમાં બનતો હોય છે. નાના મોટા બધા ને ભાવતો હોય છે. મગ નો શીરો બનાવવો સાવ સહેલો છે. સોજી નો શીરો બનાવીએ એ રીતે જ બનાવવાનો છે. તો આજે મેં મગ નો શીરો બનાવ્યો. Sonal Modha -
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#week6 આ શિરો જોતાજ મોંમાં પાણી આવી જાય એવો બને છે.અને હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
-
-
-
-
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Shira Recipe In Gujarati)
#CB6#week6#cooksnap#cookpadindia Keshma Raichura -
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#MA " જનની ની જોડ સખી નહી જડે રે લોલ" મા વિશે જ્યારે લખવા બેસીએ તો શબ્દો ટૂંકા પડે.કારણકે મા જેવો નિસ્વાર્થ પ્રેમ ક્યાંય જોવા ન મળે.આજે મે મારી મમ્મી પાસે થી શીખેલો અને તેમનો પ્રિય એવો મગ ની દાળ નો શીરો બનાવ્યો છે.બધા મગ ની દાળ સીધી પીસી ને શીરો બનાવીને છે જ્યારે મારી મમ્મી દાળ ને પલાળી ને પછી પીસી ને બનાવે છે .બંને ના ટેસ્ટ મા બહુ ફરક હોય છે. Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16442750
ટિપ્પણીઓ (5)