કઠોળ ની ડાયટ ભેળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રાથના ચણા ને કુકર માં 7-8સીટી વગાડી ને મીઠું નાખી બાફી લેવા
- 2
ફણગાવેલા મગ અને મઠ ને ધોઈ ને નિતારતા જ પાણી સાથે પેન માં નાખી ને મીઠું નાખી ને હલાવતા રહેવાનું મીઠું પાન ઉમેરી દેવું... થોડી વારમાં જ પાણી બળી જશે ને ડ્રાય થાય જશે. અને કૂક પણ થઈ જશે.. એકદમ છુટ્ટા.
- 3
બટાકા ને પન બાફી લેવા ના.શીંગ દાણા ને મીઠું નાખી ને થોડી વાર પાણી માં ઉકળવા તરતજ બફાય જશે.. સફરજન ને કાપી લેવું.. દાડમ ના દાણા કાઠી લેવા.
- 4
પેલા બધું કઠોળ માં શીંગ દાણા, બટાકા મિક્સ કરી દેવા. ચાટ મસાલો નાખવો. તેના પર ફ્રૂટસ મૂકી...મમરા મૂકી..ઉપરથી બધી ચટણી અને સેવ પૂરી નાખી ને ધાણા થી ડેકોરેટ કરી પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16443989









ટિપ્પણીઓ (8)