રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રાથના ચણા ને કુકર માં 7-8સીટી વગાડી ને મીઠું નાખી બાફી લેવા
- 2
ફણગાવેલા મગ અને મઠ ને ધોઈ ને નિતારતા જ પાણી સાથે પેન માં નાખી ને મીઠું નાખી ને હલાવતા રહેવાનું મીઠું પાન ઉમેરી દેવું... થોડી વારમાં જ પાણી બળી જશે ને ડ્રાય થાય જશે. અને કૂક પણ થઈ જશે.. એકદમ છુટ્ટા.
- 3
બટાકા ને પન બાફી લેવા ના.શીંગ દાણા ને મીઠું નાખી ને થોડી વાર પાણી માં ઉકળવા તરતજ બફાય જશે.. સફરજન ને કાપી લેવું.. દાડમ ના દાણા કાઠી લેવા.
- 4
પેલા બધું કઠોળ માં શીંગ દાણા, બટાકા મિક્સ કરી દેવા. ચાટ મસાલો નાખવો. તેના પર ફ્રૂટસ મૂકી...મમરા મૂકી..ઉપરથી બધી ચટણી અને સેવ પૂરી નાખી ને ધાણા થી ડેકોરેટ કરી પીરસવું.
Similar Recipes
-
-
-
ભેળ (Bhel Recipe in Gujarati)
સૌને ભાવતી વાનગી છે તેમાં ખાટી-મીઠી તીખી ચટણી નખાતી હોવાથી ખુબ ટેસ્ટી લાગે છે।#GA4#WEEK26 Shethjayshree Mahendra -
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
ચૂરી મુરી (Churi Muri Recipe In Gujarati)
આ વાનગી કણૉટક ની છે. ગુજરાત માં તેને ભેળ તરીકે ઓળખવામાં આવે છે.ચૂરું મુરીKrupali Dholakia
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ અલગ અલગ રીતે બનાવી શકાય છે,જેમ કે મમરા ની ભેળ, મકાઇ ની ભેળ, શીંગદાણા ની ભેળ, જ્યારે ગરમી માં ભુખ ઓછી લાગે ત્યારે સારૂ ઓપ્શન છે, અહીં મમરા ની ભેળ ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
માણેકચોક ભેળ (Manek Chowk Bhel Recipe In Gujarati)
#SJRશ્રાવણ માસ/જૈન રેસીપીસ આ રેસીપી શ્રાવણ માસમાં આવતા તહેવાર શીતળા સાતમ માટે ખાસ બનાવવા માં આવી છે..રાંધણ છઠ ના દિવસે બનાવેલી વાનગીઓ બીજા દિવસે (સાતમ) જમવામાં આવે છે..શીતળા સાતમે ગરમ રસોઈ નથી બનતી કારણ આદિ કાળથી આ પરંપરા ચાલી આવે છે..શીતળા માતા નાના બાળકોની રક્ષા કરે એ માટે માતાઓ ઠંડુ ભોજન આરોગે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
ચટપટી કઠોળ ભેળ
#હેલ્થી#goldenapronઆ એક હેલ્થી ભેળ છે જેમાં મેં ફણગાવેલા મગ ,મઠ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે ચણા, કાબુલી ચણા કે મનગમતા કઠોળ નો ઉપયોગ કરી શકો છો Minaxi Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16443989
ટિપ્પણીઓ (8)