મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#DFT
#CookpadIndia
#Cookpadgujarati
ગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ..

મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

#DFT
#CookpadIndia
#Cookpadgujarati
ગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 500ગ્રામ ચણાનો કરકરો લોટ
  2. 500ગ્રામ ઘી
  3. 400ગ્રામ સાકર (દળેલી)
  4. 1કપ મિલ્ક
  5. 1સ્પૂન ઇલાયચી પાઉડર
  6. 1સ્પૂન જાયફળ પાઉડર
  7. 1/2સ્પૂન ફૂડ લાલ કલર
  8. ગાર્નીસ માટે :-
  9. 8-10બદામ - પીસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા લોટને ચાળીને દૂધ અને ઘી એડ કરી ધ્રાબો આપી 15 મિનિટ રાખી દો.પછી ચારણી વડે ચાળી ગેસ પર જાડા તળિયાવાળા તપેલામાં ઘી મૂકી લોટ એડ કરી મીડીયમ આંચ પર શેકો.બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી 30 મિનિટ સુધી શેકીલો.

  2. 2

    લોટને સતત હલાવતા રહેવું. લોટનો બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી 30 મિનિટ સુધી શેકી લો. ફોટામાં જોઈ શકો છો 30મિનિટ પછી આપણો લોટ શેકાય ગયો છે.હવે ગેસ પર તપેલામાં દળેલી સાકર માં પાણી એડ કરી 1.5 તાર ની ચાસણી તૈયાર કરો.ચાસણી માં જ ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, અને ફૂડ કલર એડ કરો.

  3. 3

    હવે શેકાયેલા લોટમાં ચાસણી એડ કરી ચોકીને ઘી થી ગ્રીસ કરીને મિશ્રણ પાથરી વાટકી વડે સ્પ્રેટ કરી લો. એકસરખા ચોસલાં પાડી ઉપરથી બદામ, પિસ્તાની કતરણ, વડે ગાર્નીસ કરો.1કલાક રૂમટેમ્પરેચર પર રાખો.

  4. 4

    તૈયાર છે આપણો મોહનથાળ... જમવાની થાળીમાં સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes