બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોબટાકા
  2. (આમાં આપણે સાબુદાણા અને બટેટાનું માપ ઓછું વત્તું કરી શકીએ)
  3. 250 ગ્રામસાબુદાણા
  4. આદુ મરચાની પેસ્ટ જરૂર મુજબ
  5. જીરું
  6. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણાની 3 થી 4 કલાક પાણીમાં પલાળી રાખવા

  2. 2

    બટાકાને બાફીને તેનો માવો કરવો

  3. 3

    બટેટાના માવામાં આપણા ટેસ્ટ મુજબ આદુ-મરચાની પેસ્ટ મીઠું વાટેલું જીરું નાંખી મિક્સ કરવું

  4. 4

    સાબુદાણાની થોડા વરાળ થી બાફી લેવા

  5. 5

    બાફેલા સાબુદાણાની બનાવેલ બટાકા ના માવામાં હળવા હાથે મિક્સ કરો

  6. 6

    ચકરીના સંચામાં આ મિશ્રણ ભરીને ચકરી પાડી તડકે સુકવવો.

  7. 7

    સારી રીતે સૂકાઈ જાય એટલે તેને એરટાઇટ ડબ્બામાં ભરી લો

  8. 8

    જરૂર પડે ત્યારે તેને ગરમ તેલ માં તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes