કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમા લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમા લાડુ રેસીપી મુખ્ય ફોટો

ચુરમા લાડુ

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#RB11

ચુરમા લાડુ દરેક ઘરમાં બને અને બધાને ભાવે એવી વાનગી છે અમારા ઘરમાં પણ બધા ને ભાવે....પણ જ્યારે અમારા ઘરે બ્રહ્મ ભોજન કરાવતા ત્યારે અમારા વડિલો બ્રાહ્મણને આગ્રહ કરતા અને સાથે પોતે પણ જમતા, ૪-૫ લાડુ એકસાથે ખાવા સામાન્ય હતું, એ જોવાની અને ખાવાની મજા આવતી...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧-૧.૩૦ કલાક
૦૪
  • ૫૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
  • ૨૫૦ ગ્રામ છીણેલો ગોળ
  • ૧૫૦ ગ્રામ શુધ્ધ ઘી
  • ૫૦૦ ગ્રામ વનસ્પતિ ઘી
  • ૨-૩ ચમચા તેલ મોણ માટે
  • ૧/૪ નાની ચમચીજાયફળ ભૂકો
  • ૨ ચમચીકાજુ - કાળી દ્રાક્ષ
  • ૧/૪ ચમચીખસખસ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧-૧.૩૦ કલાક
  1. 1

    સૌપ્રથમ કથરોટમાં લોટ, મૂઠી પડતું મોણ નાખી ગરમ પાણી નાખી કઠણ લોટ બાંધી મૂઠીયા વાળવા.

  2. 2

    વનસ્પતિ ઘીમાં ધીમી આંચે બદામી રંગના થાય તેવા મુઠિયા તળી, ઠંડા પડે એટલે મિક્સરમાં પલ્સ મોડમાં દળ વાટવું. આ જ ઘીમાં કાજુ કઇ મીસ પણ તળી લેવા.

  3. 3

    દળમાં છીણેલો ગોળ, ગરમ કરેલું શુધ્ધ ઘી, કાજુ દ્રાક્ષ ઉમેરી એકસરખુ ભેળવીને ગોળ લાડુ વાળવા.ખસખસ છાંટી ડિશ માં રાખી ઠરવા દેવા. ચુરમા લાડુ તૈયાર.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર August 18, 2022 05:42
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Churma Ladu

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સુરત ફેમસ સેવ ખમણી (Surat Famous Sev Khamani Recipe In Gujarati)
  2. તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
  3. બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
  4. મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
  5. લાઇવ ઢોકળા
  1. મિક્સ વેજીટેબલ રાઇતું
  2. હકકા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
  3. મલાઈ મોહનથાળ
  4. ખાટા વડા (khata Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16444696
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close