મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચણા ના લોટ મા નવ સેકું દૂધ નાખી મિક્સ કરી પછી દબાવી ને 1કલાક સુધી રાખી દો પછી એક કડાઈ માં ઘી નાખી ધીમા તાપે ખૂબ સરસ બદામી રંગનો શેકવો. પછી ખાંડ ની 1અને1/2 તારી ચાસણી બનાવો ઠરવા દો.
- 2
ઠરે એટલે થાળી મા ઘી લાગવી પાથરી લો અને ચોસલા પાડી લો તૈયાર છે મોહન થાળ કાજુ બદામ ની સ્લાઈઝ થી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16454404







ટિપ્પણીઓ (3)