આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#AA2
ઓગસ્ટ રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને વટાણા ત્રણથી ચાર સીટી વગાડી બાફીને ત્યાર બાદ થોડું ઠંડુ થાય પછી તેની છાલ કાઢી લો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ આદુ મરચા લસણની પેસ્ટ એક મિનિટ માટે સાંતળો.
- 2
પછી તેમાં હળદર મીઠું ગરમ મસાલો અને બટાકા ઉમેરી તેનો છૂંદો કરી લો પછી તેમાં વટાણા કોથમીર નાખી પાછુ એકવાર મેષ કરી લો અને બરાબર મિક્સ કરી લો ત્યારબાદ બ્રેડની સ્લાઈસ લઈ ઉપર બટર ગ્રીન ચટણી લગાવી લો
- 3
ત્યારબાદ તેમાં બનાવેલું સ્ટફિંગ લગાવી ઉપરથી કાકડી ટમેટાની સ્લાઈસ મૂકી બીજું બ્રેડ કવર કરી લો અને ટોસ્ટ ના મશીન માં બટર લગાવી ગેસ ઉપર બંને બાજુથી ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો અને કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2Week2 આ વાનગી બ્રેકફાસ્ટમાં પીરસવામાં આવે છે..મેં બટર, ચીઝ, મેયોનિઝ,ચટણી, મસાલા તેમજ બટાકા અને લીલા વટાણા નું સ્ટફિંગ ભરીને ટોસ્ટર માં ગ્રીલ કરીને બનાવી છે કોઈ કોઈ વાર ડિનરમાં પણ ચાલી જાય છે...ક્રિસ્પી અને ગરમાગરમ હોય ત્યારેજ ખાવાની મજા આવે છે....બધાની જ મનપસંદ હોય છે. Sudha Banjara Vasani -
-
ગ્રીલ વેજ મસાલા સેન્ડવીચ (Veg Masala Sandwich Recipe in Gujarati)
#FAMમારા ઘરમાં બધા ની બહુ ફેવરેટ છે Falguni Shah -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2અમદાવાદ ની ફેમસ રોડસાઈડ સ્નેક , જેને ખાવા માટે લાઈન લાગે છે.આ સેન્ડવીચ ટેસ્ટી સાથે સાથે બનાવામાં પણ બહુ જ ઇઝિ છે.Cooksnap@mrunalthakkar Bina Samir Telivala -
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#SFRશ્રાવણ સ્પેશિયલ રેસીપીઆ વાનગીને સાતમના દિવસે સાંજે ડિનર માટે બનાવી હતી. અને બટાકા બીટ બધું આગલી દિવસે બાફી લીધું હતું. Falguni Shah -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Falguni Shah -
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#CookpadGujrati##CookpadIndia Brinda Padia -
-
-
-
ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ ( Cheese aloo Mutter grill sandwich r
#CDYPost114 મી નવેમ્બર બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને બાળકો ને પાસ્તા , પીઝા અને સેન્ડવિચ બહુજ ફેવરિટ હોય છે. મારા કીડ્સ ને અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બહુ ભાવે છે. મે ચીઝ આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. જેની રેસિપી હું શેર કરું છું. Parul Patel -
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16454422
ટિપ્પણીઓ (6)