ખોબા ભાખરી (Khoba Bhakhri Recipe In Gujarati)

ગુજરાતી ના ઘરે દરરોજ ભાખરી બનતી જ હોય છે. આજે આપણે ગુજરાતી ભાખરીને પણ રાજસ્થાની ભાખરી બનાવી છે. એ પણ ગુજરાતી ભાખરી જેટલી સહેલી અને ફેમસ છે.
ખોબા ભાખરી (Khoba Bhakhri Recipe In Gujarati)
ગુજરાતી ના ઘરે દરરોજ ભાખરી બનતી જ હોય છે. આજે આપણે ગુજરાતી ભાખરીને પણ રાજસ્થાની ભાખરી બનાવી છે. એ પણ ગુજરાતી ભાખરી જેટલી સહેલી અને ફેમસ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઝીણો અને જાડો લોટ મિક્સ કરી તેમાં ઘી નું મોણ અને સ્વાદ અનુસાર મીઠું નાખી પાણીથી ભાખરીનો લોટ કડક બાંધો.
- 2
એકલા ઝીણાના લોટની અથવા તો જાડા લોટની પણ બનાવી શકાય છે.
- 3
ભાખરી એક મોટો લુવો ભાખરી વણી તેની પર આકા પાડવા. તેનો બીજો ભાગ પાડી પણ નાખી ધીમા ગેસ પર ચડવા દેવી. થોડી ચડી જાય એટલે બીજી બાજુ ફેરવી તેને પૂરેપૂરી ચડવા દેવી. બીજો ભાગ ચડી જાય એટલે તાવડી માંથી ભાખરી કાઢી લેવી. જે ભાગ 1/2 ચડેલા હતો તેમાં આંગળી વડે ચીપટી પાડી ડીઝાઈન બનાવી પછી ભાખરી ને ધીમા ગેસ ઉપર શેકી લેવી. તૈયાર છે આપણી ખોબા ભાખરી.
Keywords
Similar Recipes
More Recipes
- આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
- ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
- મીઠી ભાખરી (Sweet Bhakhri Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટ રોઝ લસ્સી (Dryfruit Rose Lassi Recipe In Gujarati)




ટિપ્પણીઓ (2)