રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરના બધા ઘટકો લઈ છ થી સાત કલાક પાણી માં પલાળી રાખવાં. હવે પાણી સાથે મિકસર જારમા પીસી પેસ્ટ તૈયાર કરવી.
- 2
ત્યારબાદ એક બાઉલમાં દૂધ, ખાંડ અને તૈયાર કરેલી ઠંડાઈ ની પેસ્ટ જરૂર મુજબ ઉમેરી મિક્સર જાર માં ગ્રાઇન્ડ કરી લેવું. હવે તૈયાર કરેલી ઠંડાઈ માં રોઝ સીરપ ઉમેરી સર્વિંગ ગ્લાસ મા ઉમેરી ઉપર ગુલાબ ની પાદડી થી ગાર્નિશ કરી ઠંડી ઠંડી સર્વ કરવું.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16462972











ટિપ્પણીઓ (4)