રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં દહીં મા મસાલા ને દળેલી ખાંડ નાખી મિક્સ કરી ઠંડું થવા રાખી દેવું.
હવે બાફેલાં બટાકાં હાથે થી ને મેસ કરી તેમાં ચણા ડુંગળી તળેલા શીંગદાણા સેવ નાખી તેમાં ચાટ મસાલો કાશ્મીરી મરચુ પાઉડર શેકેલા જીરું નો પાઉડર લસણ ની ચટણી ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી કોથમીર નાખી મિક્સ કરવું. - 2
હવે એક પ્લેટ માં પૂરી ગોઠવી તેમાં મસાલો ભરી તેમાં વારા ફરતી બધી ચટણી ને દહીં એડ કરવું ને માથે સેવ તળેલા શીંગદાણા ને દાડમ ના દાણા થી ગાર્નિશ કરી સર્વ કરવી.
- 3
તો આ રીતે રેડી છે આપની ચટપટી મસ્ત દહીં પૂરી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16840763











ટિપ્પણીઓ (7)