રાંધવાની સૂચનાઓ
- 1
મોટા વાસણ માં બેસન ચાળી ને લેવું,તેમાં મરચુ પાઉડર,હળદર,અજમો અને મીઠું નાખી મિક્સ કરી લેવું,
હવે એક બાઉલ માં પાણી લઈ તેમાં તેલ, લીંબુ નો રસ અને સોડા નાંખી સારી રીતે હલાવી લોટ માં થોડું થોડુ એડ કરી લોટ બાંધવો,લોટ ઢીલો રાખવો.ત્યારબાદ ૨-૩ મિનિટ સારી રીતે મસળી ને સંચા માં સમાય એવડા લૂઆ કરી લેવા. - 2
તેલ ને ગરમ કરવા મૂકો. સંચા ને અને જાળી ને તેલ થી ગ્રીસ કરી બનાવેલા લૂઆ મૂકી સંચો બંધ કરી ગરમ તેલ માં ગાંઠિયા તળી લો.
- 3
આમ બધા ગાંઠિયા તૈયાર થઈ જાય એટલે એને નાના કટકા માં તોડી ને જાર માં ભરી લો..
તો ટેસ્ટી તીખા ગાંઠિયા તૈયાર છે...ચેવડા,ચવાંણા, ભૂસુ માં કે પછી એકલા પણ ખાઈ શકાય છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તીખા ગાંઠિયા
#મઘરતીખા ગાંઠિયા.. એક સૂકા નાસ્તો.ચણા ના લોટ માંથી બનતી એક ગુજરાતી વાનગી.ગાંઠિયા નો ઝારા પર તીખા ગાંઠિયા બનાવવાની રીત, મમ્મી પાસે શીખી ને અત્યારે પણ એવી રીતે બનાવું છું. Jasmin Motta _ #BeingMotta -
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#KS3#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
ફાફડા
અત્યારે બહાર થી નાસ્તો લાવવામાં જોખમ છે તો થયું કેમ ના ઘરે જ બનાવવાનો પ્રયત્ન કરી જોઈએ. આ પ્રયત્ન સફળ પણ ગયો છે તમે પણ પ્રયત્ન કરજો.#goldenapron3Week 1#Besan Shreya Desai -
-
-
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
ગુજરાતી ના ઘર માં મળી આવતો બારે માસ નો નાસ્તો .ગમે તે સમયે એકલા કે ચા સાથે ખાઈ શકો..વડી ઉનાળા માં શાક મળવા મુશ્કેલ થઈ જાય ત્યારે આપણે આ ગાંઠિયા નું શાક પણ બનાવી દઈએ .બધા નાસ્તા નો રાજા એટલે તીખા ગાંઠિયા.. Sangita Vyas -
તીખા ગાંઠિયા(Ghanthiya recipe in Gujarati)
#GA4#Week12#રેસિપી2 #બેસનગુજરાતી માં ગાંઠિયા પ્રખ્યાત નાસ્તો છે ઘણા બધા અલગ પ્રકાર ના ગાંઠિયા બને છે જેમાના એક છે તીખા ગાંઠિયા જે લાંબો સમય સ્ટોર કરી ને પણ રાખી શકાય છે Bhavini Kotak -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
-
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
-
-
તીખા ગાંઠિયા
#માઇઇબુક#પોસ્ટ:-8# goldenapron3#week 22#Namkeen#વિકમીલ૧# સ્પાઈસી/તીખીઆજે નાસ્તા માટે તીખા ગાંઠિયા બનાવી લીધા.બહુ જ ઓછી સામગ્રી થી બની જાય છે..અને બજારમાંળે એવાં જ સરસ બને છે.. આમાં સોડા નો ઉપયોગ થતો નથી .અને મોણ માટે ફક્ત બે ચમચી જ તેલ જોઈએ.. Sunita Vaghela -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16842162
ટિપ્પણીઓ (3)