કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#SJR
#cookpadgujarati
#cookpadindia
આ શાક જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે પારણા નોમ ના દિવસે કાન્હા જી ને ભોગ લગાવાય છે આ શાક ગુજરાત નું પારંપરિક શાક છે અમદાવાદ મા આ પતરાળી જન્માષ્ટમી ના દિવસે માર્કેટ મા
ખૂબ જ જોવા મળે છે આ પતરાળી
મા કુલ 32 શાક હોઈ છે જેવી કે બધા શાક,બીન્સ, બધા જ પ્રકાર ની ભાજી ,પલાળેલા મગ, મઠ,ચણા અને પતરવેલી ના પાન આ શાક મા ખૂબ જ ઓછા મસાલા મા બનાવાય છે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક મા ડુંગળી કે લસણ ઉમેરાતું નથી કારણ કે આ શાક કાન્હા જી ને ભોગ ધરાવાય છે આ શાક ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 વ્યકિત
  • 250 ગ્રામપતરાળી(માર્કેટ મા મળી જાય છે જન્માષ્ટમી ના દિવસે)
  • 4 ચમચીતેલ
  • 2લીલા મરચા
  • 1નાનો ટુકડો આદુ
  • 6-8મીઠા લીમડા ના પાન
  • 1/6 ચમચીરાઈ
  • 1/6 ચમચીજીરૂ
  • 1/6 ચમચીઅજમો
  • ચુટકીહિંગ
  • 1ટામેટું
  • 2લાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 1/2 ચમચીખાંડ
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પતરાળી ના બધા જ શાક ને બરાબર ધોઈ લો અને પાણી નિતારી લો

    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લીલા મરચા અને આદુ ને વાટી લો પછી કૂકર મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરૂ અને અજમો ઉમેરો ત્યાર બાદ મીઠો લીમડો ઉમેરો

    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં આદુ અને મરચા ની પેસ્ટ અને હીંગ ઉમેરી મિક્સ કરો હવે તેમાં ટામેટું ઉમેરી સાંતળો ત્યાર બાદ પતરાળી નું બધું શાક ઉમેરી મિક્સ કરો

    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર,ધાણાજીરૂ ઉમેરો અને મિક્સ કરો ત્યાર બાદ તેમાં થોડું પાણી ઉમેરો ધ્યાન રાખો બહુ પાણી નથી ઉમેરવા નુ હવે કૂકર ને બંધ કરી ૩ સીટી લેવી

    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કૂકર ને ઠંડુ થવા દો કૂકર ઠંડુ થાય એટલે સર્વ કરો

    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ પારંપરિક શાક હોવાથી મે આ શાક ને પારંપરિક રીતે સર્વ કરેયું છે મે એક પ્લેટ મા પતારવેલી નું પાન મૂકી તેના ઉપર આ શાક ને સર્વ કરેયુ છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર August 26, 2022 15:25
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Patrali શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  2. ચોકલેટ બરફી
  3. પનીર સ્ટફ રાઇસ ફ્લોર ચીલા (Paneer Stuffed Rice Flour Chila Recipe In Gujarati)
  4. પર્યુષણ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ આમચૂર ચટણી જ (Paryushan special Aamchur Chutney Jain Recipe In Gujarati)
  5. બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)
  1. ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
  2. ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
  3. ફૂલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
  4. રાઇસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16463196
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close