સ્ટફ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરવળ ની ચાલ ઉતારી વચ્ચે કાપો મૂકી પરવળ ને કાપી લ્યો
- 2
શીંગ દાણા ને અધકચરા વાટી તેમાં ઉપર મુજબ મસાલો કરવો..બધા પરવળ માં મસાલો ભરી લેવો. કુકર માં તેલ મૂકી ચપટી હિંગ નાખી પરવળ મૂકી દેવા.
- 3
પરવળ થોડા ડૂબે તેટલું પાણી મૂકી કુકર ની 2 સીટી વગાડી લેવી. ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરવું.તૈયાર છે ભરેલા પરવળ નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16465107








ટિપ્પણીઓ (4)