કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#SJR
#paryushanspecial
#jainrecipe
#cookpadgujarati
#cookpadindia
#cookpad
આલુ પરાઠા નામની વાનગી ને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. પરંતુ જૈન સ્ટફ્ડ પરાઠા બનાવવા હોય તો આલુ નો ઉપયોગ કરી ન શકાય. એટલા માટે મેં આજે પર્યુષણ સ્પેશિયલ વાનગીમાં કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ કાચા કેળાના સ્ટફ્ડ પરાઠા આલુ પરાઠા જેટલા જ સ્વાદિષ્ટ બને છે. આ પરાઠા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં સરસ બની જાય છે. તો ચાલો જોઈએ કાચા કેળાના જૈન સ્ટફ્ડ પરાઠા કઈ રીતે બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મીનીટ
4-5 પરાઠા માટે
  1. પરોઠાના લોટ માટે:
  2. 1 કપઘઉંનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 Tbspતેલ મોણ માટે
  5. 1/4 Tspશેકેલું જીરું (હાથથી ક્ર્સ કરેલું)
  6. જરૂરિયાત મુજબ પાણી
  7. કાચા કેળાનું સ્ટફિંગ તૈયાર કરવા માટે:
  8. 2 નંગ કાચા કેળા બાફીને મેશ કરેલા
  9. 1 Tspલાલ મરચું પાઉડર
  10. ચપટીહિંગ
  11. ચપટીહળદર
  12. 1/2 Tspગરમ મસાલો
  13. 1/4 Tspઆમચૂર પાઉડર
  14. 1/4 Tspસંચળ પાઉડર
  15. સ્વાદ અનુસારમીઠું
  16. 2 Tbspબ્રેડ ક્રમ્સ
  17. 1 Tbspકસુરી મેથી
  18. પરાઠા શેકવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    ઘઉંના લોટમાં મોણ માટેનું તેલ, શેકેલું જીરું, સ્વાદ અનુસાર મીઠું અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી મીડીયમ સોફ્ટ ડોહ તૈયાર કરવાનો છે.

    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં બાફીને મેશ કરેલા કાચા કેળા લઈ તેમાં બધા જ મસાલા ઉમેરવાના છે.

    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં બ્રેડ ક્રમ્સ અને કસૂરી મેથી ઉમેરવાના છે.

    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જેથી પરાઠામાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ જશે.

    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પરાઠા ના ડોહ માંથી નાનું પૂરી જેવું વણી તેમાં વચ્ચે તૈયાર કરેલું કાચા કેળાનું સ્ટફિંગ ભરી વાળી લેવાનું છે.

    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેમાંથી આ રીતે પરોઠું વણી લેવાનું છે. આ રીતે બધા જ પરાઠા વણી તૈયાર કરી લેવાના છે.

    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લોઢી ને ગેસ પર મૂકી તેમાં થોડું તેલ લગાવી પરાઠાને બંને બાજુથી બરાબર રીતે શેકી લેવાનું છે.

    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ જ રીતે બધા કાચા કેળાના સ્ટફિંગ વાળા પરાઠા તૈયાર કરવાના છે. મેં આ પરાઠાને જૈન ટોમેટો સોસ સાથે સર્વ કર્યા છે.

    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    કાચા કેળા ના પરાઠા (Raw Banana Stuffed Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર August 27, 2022 17:26
Rajkot

ટિપ્પણીઓ (36)

Twinkle
Twinkle @Twinklehomechef
November 04, 2022 05:52
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
  2. બાફેલી માંડવી (Bafeli Mandvi Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
  4. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  5. સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
  1. ગલકા બટાકા નું શાક (Galka Bataka Shak Recipe In Gujarati)
  2. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  3. સૂકા વટાણા નું શાક (Suka Vatana Shak Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16465615
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close