કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#ATW1
#TheChefStory
#SJR
#paryushanspecial
#jainrecipe
#cookpadgujarati
#cookpadindia
#cookpad
છોલે ભટુરે એક ખૂબ જ ફેમસ એવું સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી જૈન અને નોનજૈન એમ બંને વર્ઝનમાં બનાવી શકાય છે. તીખા ચટપટા છોલે સાથે સોફ્ટ અને ફુલેલા ભટુરે ખાવાની ખૂબ મજા આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
4 લોકો માટે
  • ભટુરે નો ડોહ તૈયાર કરવા માટે:
  • 2 કપમેંદો
  • 1/4 કપરવો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 4 Tbspદહીં
  • 1 Tbspતેલ
  • 1 Tspખાંડ
  • 1/2 Tspબેકીંગ પાઉડર
  • જરૂરિયાત મુજબ પાણી
  • છોલે બનાવવા માટે:
  • 1 કપકાબુલી ચણા
  • 2 Tbspતેલ
  • 1 Tspજીરુ
  • 2-3 ટુકડાતજ
  • 2-3લવીંગ
  • 1 નંગતમાલપત્ર
  • 1 નંગસૂકુ લાલ મરચું
  • 1 Tspચણાનો લોટ
  • 1 કપટોમેટો પ્યુરી
  • 1 Tbspલાલ મરચું પાઉડર
  • 2 Tbspધાણાજીરુ
  • 1/2 Tspહળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 Tspગરમ મસાલો
  • 1 Tspકસૂરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ભટુરે નો ડોહો તૈયાર કરવા માટે એક બાઉલમાં મેંદો, રવો, સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, તેલ, દહીં અને બેકિંગ પાઉડર ઉમેરી બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઈ સોફ્ટ ડોહ તૈયાર કરવાનો છે. આ ડોહને ઢાકીને સાઈડ પર રાખી દેવાનો છે.

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    છોલે બનાવવા માટે સૌપ્રથમ કાબુલી ચણા ને પાણીથી ધોઈ ગરમ પાણીમાં પાંચ થી છ કલાક માટે પલાળી રાખી કુકરમાં છ થી સાત વિસલ વગાડી એકદમ સોફ્ટ બને ત્યાં સુધી બાફી લેવાના છે.

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બફાઈ ગયેલા ચણા માંથી બે ટેબલસ્પૂન જેટલા ચણા લઈ તેને મેશ કરી સાઈડ પર રાખી દેવાના છે.

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું, તજ, લવિંગ, સૂકું લાલ મરચું અને તમાલપત્રનો વઘાર કરવાનો છે.

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ચણાનો લોટ ઉમેરો અને તેને શેકી લો.

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ટમેટાની પ્યુરી ઉમેરો અને તેને બરાબર રીતે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દો.

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં બધા જ મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બાફીને તૈયાર કરેલા ચણા ઉમેરો અને તેને બરાબર રીતે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે કૂક થવા દો.

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરી બરાબર રીતે મિક્સ કરો.

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    મેશ કરેલા ચણા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ગ્રેવી થોડી થીક થાય ત્યાં સુધી કુક કરો જેથી આપણા છોલે સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ભટુરે બનાવવા માટે તૈયાર કરેલા ડોહને થોડા તેલ વાળા હાથે કુણવી તેના લુવા કરી તેની પૂરી વણી ગરમ તેલમાં તળી લો.

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    જેથી આપણા છોલે ભટુરે સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર August 30, 2022 03:12
Rajkot

ટિપ્પણીઓ (36)

Twinkle
Twinkle @Twinklehomechef
November 04, 2022 05:51
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે ભટૂરે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
  2. મોદક ઇડલી જાદુ
  3. વઘારેલા મમરા FRIED PUFFED RICE
  4. લાલ અને કેપ્સિકમપ્સિકમ સબ્જી (Red Green Capsicum Sabji Recipe In Gujarati)
  5. ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
  1. ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
  2. બટાકા ની વેફર્સ (Potato Waffers Recipe In Gujarati)
  3. ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
  4. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16467264
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close