વઘારેલા મમરા FRIED PUFFED RICE

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
વઘારેલા મમરા

શેર કરો

ઘટકો

  1. મોટી તપેલી મમરા
  2. ૧.૫ ટેબલસ્પૂન તેલ
  3. ૧/૪ ટીસ્પૂન રાઇ
  4. ૧ ટીસ્પૂનહળદર
  5. મીઠું સ્વાદમુજબ
  6. ૧ ટીસ્પૂનલાલ મરચું
  7. ૧ ટેબલ સ્પૂનઘરની બુરૂ ખાંડ
  8. ૧ ટીસ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મમરાને પહેલા ચારણીમા ચાળી લો

  2. 2

    ૧ મોટા એલ્યુમિનિયમ તાંસળામા તેલ ગરમ થયે રાઈ તતડે એટલે હળદર નાંખી મમરા નાંખો... ૨ તાવેતા ની મદદ થી સતત ધીમા તાપે હલાવતા રહો

  3. 3

    જ્યારે મમર સંપૂર્ણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દો....... પછી એમા લાલ મરચુ & ચાટ મસાલો નાંખી હલાવતા રહો.... છેલ્લે બુરૂ ખાંડ નાંખી ગેસ બંધ કરો... & હલાવતા રહો... પછી એરટાઇટ ડબ્બામા કાઢો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes