આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને વટાણા ની બાફી લેવા
- 2
બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી અને વટાણા બટાકા ને મિસ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, હળદર,લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું, ખાંડ અને સ્વાદ પ્રમાણે લીંબુ નીચવીને મસાલો રેડી કરો
- 3
પેનમાં એક ચમચી તેલ મૂકી તેમાં લીમડો, લીલું મરચું અને રહીનો વઘાર કરી, વરીયાળી નાખી બટેટાના માવામાં નાખી મિક્સ કરી લો
- 4
બ્રેડમાં માવો ભરીને બટર લગાવીને તેને શેકી લો તૈયાર છે આપણી આલુ મટર સેન્ડવીચ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16469289





ટિપ્પણીઓ (3)