બરી (Bari Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#SSR
બરી એ ગાય કે ભેંસનાં તાજા દૂધમાંથી બનાવવામાં આવે છે એટલે કે ગાય કે ભેંસ એનાં બચ્ચા ને જન્મ આપે તૈયાર પછી નાં સીધા દુધમાંથી બનાવવા માં આવે છે એ આરોગ્યની દ્રષ્ટિએ એકદમ પૌષ્ટિક હોય છે

બરી (Bari Recipe In Gujarati)

#SSR
બરી એ ગાય કે ભેંસનાં તાજા દૂધમાંથી બનાવવામાં આવે છે એટલે કે ગાય કે ભેંસ એનાં બચ્ચા ને જન્મ આપે તૈયાર પછી નાં સીધા દુધમાંથી બનાવવા માં આવે છે એ આરોગ્યની દ્રષ્ટિએ એકદમ પૌષ્ટિક હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ લિટરખીરૂં દુધનું
  2. ૨ ચમચી ઇલાયચી પાઉડર
  3. ૩ ચમચીખાંડ (ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખીરુંને એક થાળીમાં લઈ લો અને તેમાં જરૂર મુજબ ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરી દો

  2. 2

    હવે એક લોઢી માં પાણી મૂકી તેની ઉપર આ થાળી રાખી બીજી થાળી ઢાંકી દો

  3. 3

    ધીમા ગેસે તેને દસ મિનિટ સુધી પાકવા દો પછી સહેજ ઠંડી થાય એટલે કટ કરી સર્વ કરો. આ બરી હેલ્થ માટે ખૂબ જ સારી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes