મોતીચુર મોદક (Motichoor Modak Recipe In Gujarati)

Deval Dave @Deval_1510
મોતીચુર મોદક (Motichoor Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળ ને 3 થી 4 ક્લાક પલાળી રાખો. ત્યારબાદ તેને કોળી કરીને પીશી લો.ત્યારબાદ તેના મુઠીયા બનાવી લો
- 2
એક પેન લો તેમાં ઘી ગરમ કરો. તેમાં મુઠીયા તળી લો. ત્યાર બાદ તે ઠંડા પડે ત્યારે તેને ફરીથી તેને ક્રશ કરી લો.
- 3
એક પેન લો તેમાં ખાંડ લો તેમાં પાણી લો. ખાંડ ઓગળી જાય એટલે કેસર અને ફુડ કલર નાખો એક તારની ચાસણી બનાવો પછી ગૅસ બંધ કરી મિશ્રણ નાખો. અને તેને હલાવો. ત્યાર બાદ ગૅસ ચાલુ કરીને ધીમા તાપે થવા દો. ત્યારબાદ ગૅસ બંધ કરીને મિશ્રણ ને ઠંડું પડવા દો.
- 4
ત્યારબાદ મોદક મશીન માં તેને ભરીને મોદક નો શેપ આપો. તેને કાજુ થી સજાવો. તૈયાર છે મોતીચુર મોદક
Keywords
Similar Recipes
More Recipes
- શ્રીનાથજી સ્ટ્રીટ ફૂડ સુરણ ચાટ (Shrinathji Street Food Suran Chaat Recipe In Gujarati)
- ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe in Gujarati)
- મોતીચુર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
- ટામેટાં નો સોસ ઇન્સ્ટન્ટ (Tomato Sauce Instant Recipe In Gujarati)
- દાળિયા ના મોદક (Daliya Modak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16473958




ટિપ્પણીઓ