મોતીચુર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણા નો લોટ
  2. ચપટીઓરેન્જ ફુડ કલર
  3. જારુર મુજબ પાણી
  4. 1 વાટકીખાંડ ચાસણી માતે
  5. ઘી તળવા માટે
  6. 1/2 ચમચીઈલાચી જયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ લોટ ને ચાલી લેવો ત્યાર બાદ ચપટી કેસરી રંગ નાખી ને થોડુ થોડુ પાણી નાખી ને બેટર ત્યાર કરવુ (સાવ પતલુ રખવુ જેથી બુંદી પડી જાયે)

  2. 2

    એક પેન લો તેમાં ઘી ગરમ કરો ઈમા બુંદી નો જારો રાખી ને બુંદી પડો (જારો જીની બુંદી નો આવે છે એ લેવાનો)

  3. 3

    એક પેન લો તેમાં ખાંડ નાખીને તેમાં પાણી નાખી ખાંડ ફુડ કલર નાખો એક તારની ચાસણી બનાવો પછી ગૅસ બંધ કરી જે આપડે બંદી બનવી છે એ નાખી અને તેને હલાવો. ત્યારબાદ ગૅસ બંધ કરીને ને ઠંડું પડવા દો.ઈલાચી જયફલ નાખી દ્યો

  4. 4

    ત્યાર બાદ મોદક નો શેપ આપો તૈયાર છે મોતીચુર મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (21)

Similar Recipes