બૂંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
બૂંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચણા ના લોટ ચાળી તેમાં પાણી નાખી ભજીયા નુ ખીરું કરીએ તેના કરતા સહેજ ઘટ્ટ ખીરું બનાવો જારા માંથી ટપકે એવું.પછી ખીરા ને તેલ પર જારો રાખી બૂંદી પાડો.અને એક તારી ચાસણી મા નાખી દો
- 2
ચાસણી માંથી થોડી વાર પછી કાઢી કાજુ કીસમીસ નાખી ઘી વાળો હાથ કરી ગોળ ગોળ લાડુ વાળી લો.તૈયાર છે સ્વાદિષ્ટ વાનગી બૂંદી ના લાડુ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16476394



ટિપ્પણીઓ