ગણપતિ સ્પેશિયલ મોદક (Ganpati Special Modak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને બે ચમચી ઘી નાખી અને શેકી લેવાનો પછી તેમાં એક કપ દૂધ નાખી દેવાનું અને હલાવતા રહેવાનું ધીમે ધીમે તેને હલાવતું રહેવું એટલે ઘટ થવા મળશે પછી તેની અંદર
- 2
ધીમે ધીમે બે ચમચી મિલ્ક પાઉડર નાખો પછી તેમાં દળેલી ખાંડ નાખો પછી તેને હલાવતા રહો ઘટ્ટ થઈ જાય એકદમ પેંડા વડે કેવું થઈ જાય પછી તેને બીબાની અંદર નાખી અને કાજુ બદામની ઝીણી કચુંબર છે તેમાં ટોપરાનું ખમણ ભેળવી અને તે તેની વચ્ચે રાખી અને લાડુનો શેપ આપી દેવો
- 3
તૈયાર છે આપણા બેસનના મોદક એકદમ સોફ્ટ અને ટેસ્ટી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16478197









ટિપ્પણીઓ