ઈન્સ્ટન્ટ કલાકંદ રેસિપી (Instant Kalakand Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

1 કલાક
6 સવિગ
  1. 1.5લીટર ફુલ ફેટ મિલ્ક
  2. 2ચમચી વિનેગર
  3. 2ચમચી પાણી
  4. 1/2કપ ખાંડ
  5. પિસ્તા
  6. ગુલાબ ની પાંદડી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    હવે બીજા ગેસ ઉપર જાડા તળીયા વાળુ વાસણ મા 1 લીટર દૂધ ને ઉકાળવા દો એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો પાણી ને વિનેગર મિક્સ કરી થોડુ થોડુ દૂધ મા નાખી પનીર તૈયાર કરો

  2. 2

    તેને એક પાતળા સફેદ કપડા મા કાઢી ઉપર ઠડુ પાણી નાખી ને વોશ કરો

  3. 3

    ત્યાર બાદ તેને થાળી મા લઇ મેશર થી મસળી લો

  4. 4

    સૌ પ્રથમ ગેસ ઉપર પેન રાખી થોડુ પાણી એડ કરી તેમા 1 લીટર દૂધ ને ગરમ કરવા મુકો લગભગ અડધુ થાય ત્યારે તેમા થોડી થોડી ખાંડ એડ કરી દો હવે તેમા પનીર નાખી 10 મિનિટ સુધી બરાબર હલાવી દો ત્યાર બાદ તેને એક વાસણ મા ઠારી દો લગભગ 1,કલાક સુધી ઠંડુ થવા દો

  5. 5

    તો તૈયાર છે ઈન્સ્ટન્ટ મિઠાઇ કલાકંદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes