પહાડી સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફોદિનો, કોથમીર, ચાટ મસાલો અને મીઠું મિક્સ કરી ને મિક્સરમાં ક્રશ કરી ને ઠીલી ચટણી તૈયાર કરો
- 2
ડુંગળી અને કેપ્સિકમ ઝીણા સમારી લો
- 3
હવે હવે એક બાઉલમાં ડુંગળી, કેપ્સિકમ, ખમણેલું ચીઝ,ચાટ મસાલો, લીલી ચટણી, મીઠું બધું મિક્ષ કરી લો.બ્રેડ પર પહેલા લીલી ચટણી અને ઊપર તૈયાર કરેલ મિશ્રણ પાથરી અને તેની પર બીજી બ્રેડ મૂકી ને ગ્રિલ પેન માં ગ્રિલ કરી લો.
- 4
તૈયાર છે પહાડી સેન્ડવીચ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16478305










ટિપ્પણીઓ