કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#ATW1
#TheChefStory
કાંદા ભજીયા એ આમ તો બધે જ મળતા હોય છે પરંતુ મુંબઈ નું આ સ્ટ્રીટ ફૂડ છે અને તમે મુંબઈ જાવ અને આ કાંદા ભજીયા ના ખાધા તો તમે કઈ જ નથી ખાધું એવું લાગે કાંદા ભજીયા બનાવવામાં એકદમ સરળ અને ફટાફટ બની જાય છે
કાંદા ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રંચી હોય છે વરસાદ માં તો ખાસ બનાવાય છે સાંજ ની ભૂખ માં આદુ ફુદીના વાળી ચા અને કાંદા ભજીયા મળી જાય તો મઝા પડી જાય

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  • 4 નંગ મીડિયમ ડુંગળી
  • 1 કપબેસન
  • 2 ચમચીચોખાનો લોટ
  • 2લીલા મરચા
  • 1 કપલીલા ધાણા
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણજીરું
  • 1/4 ચમચીહિંગ
  • 1/4 ચમચીઅજમો
  • સ્વાદ અનુસારમીઠું
  • 2 નંગલીલા મરચાં તળવા માટે
  • 1/4 ચમચીચાટ મસાલો
  • જરૂરિયાત અનુસાર તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ને છોલી લાબી લાંબી કાપી લેવી

    કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    ત્યાર પછી તેમાં મીઠું ઉમેરી હાથ થી બરાબર મિક્સ કરવું પછી 10 મિનિટ ઢાંકી ને રાખવુ

    કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું,હિંગ અને હળદર ઉમેરવું

    કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    ત્યાર પછી લીલા મરચાં અને લીલા ધાણા ઉમેરી બરાબર મિક્સ કરવું

    કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    હવે તેમાં બેસન અને ચોખા નો લોટ ઉમેરી બરાબર મિક્સ કરવું

    કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    ત્યાર પછી તેમાં અજમો ઉમેરી બરાબર મિક્સ કરો હવે એક કડાઈ માં તેલ ગરમ કરી પહેલા તેમાં મરચા તળી લેવા

    કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    ત્યાર પછી તેમાં કાંદા ભજીયા તળી લેવા અને પેપર પર કાઢી લેવા જેથી વધારા નું તેલ નીકળી જાય

    કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    હવે ગરમ ગરમ કાંદા ભજીયા ની ઉપર ચાટ મસાલો ભભરાવી પછી તળેલા લીલા મરચાં અને ટોમેટો સોસ સાથે સર્વ કરવા

    કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    કાંદા ભજીયા (Kanda Bhajiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર September 02, 2022 17:26
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાંદા ભજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  2. જાલમુરી (Jhal Muri Recipe In Gujarati)
  3. વડાપાઉં ની ડ્રાય ચટણી (Vada Pav Dry Chutney Recipe In Gujarati)
  4. બર્ગર (Burger Recipe In Gujarati)
  5. પાપડી પાવ ગાંઠિયા
  1. કોર્ન પનીર સેન્ડવીચ (Corn Paneer Sandwich Recipe In Gujarati)
  2. વડાપાવ (Vada Pav Recipe In Gujarati)
  3. કચ્છી રગડો (Kutchi Ragdo Recipe In Gujarati)
  4. આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16478388
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close