કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#ATW2 #TheChefStory
તરબુચનૉ હલવૉ

#ATW2 #TheChefStory
તરબુચનૉ હલવૉ

વધુ વાંચો

તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

#ATW2 #TheChefStory
તરબુચનૉ હલવૉ

#ATW2 #TheChefStory
તરબુચનૉ હલવૉ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫
૪
  • 2 કપતરબૂચનો સફેદ ભાગ
  • 1/3 કપમિલ્ક મેઇડ
  • 2ચમચી દૂધ પાઉડર
  • 2ચમચી મિક્સ ડ્રાયફ્રુટ પાઉડર
  • 1/4ચમચો ઈલાચી પાઉડર
  • 1ચમચી ગુલાબનું શરબત
  • 2ચમચી ઘી
  • પીરસવા માટે
  • કાજુ
  • બદામ
  • મલ્ટિગ્રેન આટા કી રિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫
  1. 1

    સહુ થી પેલા તરબૂચ નો સફેદ ભાગ અલગ કરી લો.પછી તેને નાના ટુકડા માં કટ કરી લેવો.

  2. 2

    પછી તેને કૂકર માં થોડું પાણી નાખી ને ૨ વિઃસલ થાય એટલી વાર સુધી પકવવું. પછી તેને ઠંડુ થવા દેવું. કૂકર ઠંડુ થી જઈ પછી તેમાં થી તરબૂચ નો જે વ્હાઈટ પા ર્ટ બફિયો છે તેને સમેશર ની મદદ થી સ્મેશ કરી લેવું.

  3. 3

    પછી એક નોનસ્ટિક માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકવું. ને પછી તેમાં આ તરબુત નું મિશ્રણ પકવવા માટે મૂકવું.તરબૂચ નું પાણી બળી જાય ત્યાં સુધી પકવવું. પછી તેમાં મિલ્ક પાઉડર અને મિલ્ક મૈડ ઉમેરવું.

    તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ડ્રાય ફ્રૂટ પાઉડર ને ઇલાયચી પાઉડર ઉમેરવો.પછી તેમાં રોઝ સીરપ ઉમેરો. ને પછી મિશ્રણ નોનસ્ટિક થી અલગ ફરવા લાગે ત્યારે છેલ્લે એક ચમચી ઘી ઉમેરી ને તેને નીચે ઉતારી લો.

  5. 5

    પછી તે ઠંડુ થાય એટલે તેને એક મોલ્ડ લઈ તેમાં નીચે ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ને ઉપર હલવો સેટ કરવો.પછી તેને અનમોલ્ડ કરી ને તેને ડ્રાય ફ્રૂટ ની કતરણ અને મલ્ટી ગ્રેન લોટ માંથી બનાવેલ રીંગ થી સજાવી ને સર્વે કરો.

    તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર September 15, 2022 18:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તડબૂચ હલવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
  2. સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
  3. સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
  4. ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati)
  5. ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
  1. મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
  2. દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati)
  3. ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati)
  4. ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16478572
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close