ગાજર શીંગદાણા નો હલાવો (Gajar Shingdana Halwa Recipe In Gujarati)

Sushma vyas @sushfood
ગણેશ ચતુર્થી રેસિપી ચેલેન્જ
#ATW2
#TheChefStory
#RJS
#SGC
બાપ્પા ને પ્રસાદી ધરાવવા નવી વાનગી બનાવાનું મન થયું.
ગાજર શીંગદાણા નો હલાવો (Gajar Shingdana Halwa Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસિપી ચેલેન્જ
#ATW2
#TheChefStory
#RJS
#SGC
બાપ્પા ને પ્રસાદી ધરાવવા નવી વાનગી બનાવાનું મન થયું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે ગાજર નું ખમણ રાખી ગાજર પકાઈ ના જાય ત્યાં સુધી હલાવો.
- 2
ગાજર ખદ ખદે એટલે સેકેલાં શીંગદાણા નો ભૂકો,કોપરું અને ગોળ નાખી હલાવી લેવું.ગોળ ઢીલો થાય કે તરત તેમાં થોડું થોડું દૂધ નાખવું. લચકો હળવા જેવું થાય એટલે ગેસ બંધ કરી લેવો.
- 3
લાચકો વધારે કઠણ કરીએ તો હલવાસન જેવા પેંડા વાળવા.નહિતર શીરા ની જેમ પણ ખવાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16480549






ટિપ્પણીઓ