કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Hetal g fataniya
Hetal g fataniya @cook_37416695

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Hetal g fataniya
Hetal g fataniya @cook_37416695
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 માટે
  1. 4-5 નંગ બટેકા
  2. 2 ચમચા દાબેલી મસાલો
  3. 1 નંગડુંગળી
  4. 1 ચમચી આદુ લસણ મરચું ની પેસ્ટ
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. 1 ચમચીલીંબુ
  7. 1/2 ચમચીખાંડ
  8. 2 ચમચીમસાલા શીંગ
  9. મોટા પાવ
  10. ઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટેકા લેવાના તેને કૂકરમાં પાણી નાખી બાફવા મૂકવા, દાબેલી મસાલો લેવાનો સાથે આદુ લસણ મરચું ની પેસ્ટ બનાવી

  2. 2

    બાફેલા બટેટાનો છૂંદો કરવો પછી તેમાં દાબેલી મસાલો મિક્સ કરવો સ્વાદ પ્રમાણે મીઠું લીંબુ ખાંડ નાખી આદુ લસણ ની પેસ્ટ નાખવી બધું બરાબર મિક્સ કરવું પછી મોટા પાવ લેવાના તેમાં વચ્ચે ચેકો પડવો તેમાં ગ્રીન ચટણી લાગવી મસાલો લગડવો ઉપર સમારેલી ઝીણી ડુંગળી મસાલા શીંગ માથે સેવ ભભરાવી

  3. 3

    પછી નોનસ્ટિક માં ચમચી જેટલું તેલ નાખી દાબેલી ગરમ કરવી પછી તેને સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal g fataniya
Hetal g fataniya @cook_37416695
પર September 07, 2022 14:30

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ તવા પુલાવ (Veg Tava Pulao Recipe In Gujarati)
  2. પીનટ બરફી (Peanut Barfi Recipe In Gujarati)
  3. તીખા ધુધરા જામનગર ફેમસ (Tikha Ghughra Jamnagar Famous Recipe In Gujarati)
  4. સાબુદાણા ના ઢાંકણા (Sabudana Dhankana Recipe In Gujarati)
  5. ક્રીમી મિલ્કી કીટુ ની બરફી
  1. રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
  2. રોઝ શરબત (Rose Sharbat Recipe In Gujarati)
  3. સ્ટિમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
  4. પેંડા (Peda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488581
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close