પેંડા (Peda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામગ્રી ભેગી કરી લેવી. હવે એક બાઉલમાં મિલ્ક પાઉડર અને દૂધ વ્હિસ્કર વડે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું.
- 2
હવે એક લોયામાં ઘી લઈ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરી વ્હિસ્કર અને તવેથા વડે વારાફરતી સતત હલાવતા રહેવું. જ્યાં સુધી મિશ્રણ વાસણ ના છોડે ત્યાં સુધી સતત હલાવતા રહેવું. પછી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ પડવા દેવું.
- 3
મિશ્રણ ઠંડુ થાય એટલે તેના ગોળ નાના પેંડા વાળી લેવા અને વચ્ચે પિસ્તા ની કતરણ વડે ગાર્નિશ કરી પેંડા ઠંડા થવા મૂકી દેવા. તૈયાર છે સ્વાદિષ્ટ પેંડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેંડા (Peda Recipe In Gujarati)
- પેંડા એવી મીઠાઈ છે જે નાના મોટા દરેકને ખૂબ પસંદ છે.. અહીં જલ્દીથી બની જતા પેંડા ની રેસિપી પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરજો..#RC2 White recipe Mauli Mankad -
-
-
ઈન્સ્ટન્ટ કેસર પેંડા (Instant Kesar Peda Recipe In Gujarati)
ઈન્સ્ટન્ટ કેસર પેંડા#SGC #ATW2#TheChefStory#Around_The_World #Week2#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeભારત માં કોઈપણ શુભ પ્રસંગ ની ખુશી માં મોઢું મીઠું પેંડા ખવડાવી અને ખાઈ ને થાય છે. આપણા દેશ ની આ પારંપારિક મીઠાઈ છે. ગણપતિ બાપા ને કેસર પેંડા ધર્યા છે. ઞણપતિજી સાથે લાડુ નો થાળ અને લાડુ ખાતો ઉંદર પણ કેસર પેંડા માંથી જ બનાવ્યા છે. Manisha Sampat -
-
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
Week2#Thechefstory #ATW2 : માવા ના પેંડા#TheChefStoryરાજકોટ /જામનગર / સ્પેશિયલ રેસીપી#RJS : માવા ના પેંડારાજકોટ ના પેંડા પ્રખ્યાત છે .દૂધ મા થી બનતા હોવાથી ટેસ્ટ મા એકદમ સારા લાગે છે . Sonal Modha -
-
પૌંઆ ના ઇન્સ્ટન્ટ મોદક (Poha Instant Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Week2#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ડ્રાયફુટ મખાના રબડી (Dryfruit Makhana Rabdi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around the world challenge#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
-
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
મલાઈ કેસર પેંડા (Malai Kesar Peda Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory દૂધ ની મલાઈ માંથી અસલ બહાર જેવા જ પેંડા બને છે.જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે.આ સ્વીટ લગભગ બધા ની પ્રિય હોય છે. Varsha Dave -
-
-
-
-
-
-
દૂધ નાં પેંડા (Milk Peda Recipe In Gujarati)
ઘરે જ દૂધ માંથી એકદમ બહાર જેવા પેંડા બની જાય છે.જે સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
રાજકોટ ના પેંડા (Rajkot Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટ ના દુધ, માવા માંથી બનેલાં પેંડા ખુબ વખણાય છે Pinal Patel -
-
-
-
કેસર પેંડા(Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStoryરાજકોટના પેંડા વિશ્વભરમાં પ્રખ્યાત છે દેશ-વિદેશના લોકો અહીંથી ખરીદીને જાય છે તેમજ દેશ વિદેશમાં આ પેંડા મોકલવામાં પણ આવે છે Ankita Tank Parmar -
-
કેસર મેંગો પેંડા(Kesar Mango Peda Recipe In Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક ૬#પોસ્ટ ૭ Deepika chokshi -
સુકી ખારેક નો હલવો ઈન્સ્ટન્ટ રેસિપી (Suki Kharek Halwa Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW2#TheChefStory Sneha Patel -
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
ચોકલેટ કોકોનટ બરફી (Chocolate Coconut Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#sweet recipe challenge#AA2 Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488566
ટિપ્પણીઓ (5)