કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

મીઠાઈ ને ક્રિસ્પી પડ વાળી મીઠાઈ ખાવાની મઝા જ ઔર છે.

મીઠાઈ ને ક્રિસ્પી પડ વાળી મીઠાઈ ખાવાની મઝા જ ઔર છે.

વધુ વાંચો

ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

મીઠાઈ ને ક્રિસ્પી પડ વાળી મીઠાઈ ખાવાની મઝા જ ઔર છે.

મીઠાઈ ને ક્રિસ્પી પડ વાળી મીઠાઈ ખાવાની મઝા જ ઔર છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪/૫ લોકો માટે
  • ૨ વાટકીમેંદા નો લોટ
  • ૧/૨ વાટકીઘી નું મોણ
  • ઈલાયચી પાઉડર
  • સ્ટફિંગ
  • ૧/૨ વાટકીગોળ
  • ૧/૨ વાટકીકોપરાનું ખમણ
  • ૧ વાટકીસૂકા મેવા નો ભૂકો
  • ૧/૨જાયફળ છીણેલું
  • ૧/૪ ચમચીઇલાયચી પાઉડર
  • ૧/૨ વાટકીઘી
  • ૪/૫ ચમચી ખસ ખસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    લોટ ને ખાજલી ના લોટ ની જેમજ બાંધી goyna કરવા.નીચે મરી રેસિપી ની લિંક મોકલેલ છે.

    ફટાફટ ખાજલી (Fatafat Khajali Recipe In Gujarati)
  2. 2

    હવે સ્તુફિગ માટે ૨ ચમચી ઘી મૂકી પહેલા કોપરું સેકવું,ત્યાર બાદ તેમાં ખસ ખસ નાખી ઉતરી લેવું બઉ ગરમ ના કરવું. બળે ના તેનું ખસ ધ્યાન રાખવું.

  3. 3

    હવે ફરી ઘી લઈ ગોળ ઓગડવો.તેમાં સુકો મેવો અને કોપરું નું મિશ્રણ નાખી બરાબર મિક્સ કરવું.હવે તેમાં જાયફળ n ઈલાયચી નાખી ઠંડું કરવું.

  4. 4

    હવે બનાવેલ ગોંયના ને વણી જુદા જુદા શેપ આપી stufing ભરી ધીમા તાપે તળી લેવા.

    ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગુલાબી ગુલાબી તળી ને પ્લેટ મ ઠંડું કરવું

    ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    છેલ્લે ઉપર દળેલી ખાંડ છાંટવી.એટલે ખુબજ સુંદર દેખાવ અંત ટેસ્ટી લાગે છે.

    ક્રિસ્પી સ્ટફ મીઠાઈ (Crispy Stuff Mithai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ફટાફટ તૈયાર થઈ જાય છે અને દેખાવે પણ સુંદર લાગે છે

લિન્ક્ડ રેસિપિસ

ફટાફટ ખાજલી (Fatafat Khajali Recipe In Gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર September 12, 2022 16:49
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Sweets

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)
  2. મીઠા પુડલા(Sweet Pudla Recipe In Gujarati)
  3. રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot famous Chutney Recipe In Gujarati)
  4. બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
  5. પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)
  1. પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
  2. મિક્સ વેજ પનીર (Mix Veg Paneer Recipe In Gujarati)
  3. પેન લઝાનિયા (Pen Lasagna Recipe In Gujarati)
  4. ચણા ચાટ (Chana Chaat Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16499168
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close