પેન લઝાનિયા (Pen Lasagna Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

પેન લઝાનિયા (Pen Lasagna Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ટેબલસ્પૂનબટર
  2. 1 ટીસ્પૂનલસણની પેસ્ટ
  3. 1બાઉલ પીઝા સોસ
  4. 3-4 ટેબલ સ્પૂનચીઝ સ્પ્રેડ
  5. 1બાઉલઝીણી સમારેલી ડુંગળી
  6. 1/2 બાઉલ ઝીણું સમારેલા કેપ્સીકમ
  7. 1/2 બાઉલ બાફેલી મકાઈના દાણા
  8. 1બાઉલ સમારેલું ટામેટું
  9. 2 ટેબલસ્પૂનચીલી ફ્લેક્સ
  10. 2 ટેબલસ્પૂનઓરેગાનો
  11. 1બાઉલ વ્હાઈટ સોસ વાળા પાસ્તા
  12. 7-8 નંગબ્રેડ
  13. પાંચથી છ બેસિલના પાન
  14. મોઝરેલા ચીઝ જરૂર મુજબ
  15. 1/2ટી સ્પૂનઇટાલિયન સીઝનીંગ
  16. ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નોન સ્ટિક પેન તેની નીચે ગેસ પર એક લોઢી ધીમી આંચ પર રાખવી બીજી બાજુ એક કઢાઈમાં થોડું બટર લઈ તેમાં લસણની પેસ્ટ ઉમેરી સાતડી લેવુંહવે તેમાં બધા વેજીટેબલ ઉમેરી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી સ્વાદ મુજબ મીઠું ઉમેરી બે મિનિટ માટે સાંતળી ગેસ પરથી ઉતારી લેવું

  2. 2

    હવે લોઢી વાળા પેનમાં પીઝા સોસ લગાવી તેની પરવાઈટ સોસ વાળા પાસ્તા પાથરી તેની પરબ્રેડ સ્લાઈસ મૂકી ફરીથી પીઝા સોસ પાથરી તૈયાર કરેલા વેજીટેબલ મૂકી તેની પર ચીઝ મોઝરેલા ચીઝ ભભરાવી ફરીથી બ્રેડ સ્લાઈસ મૂકી બીજી વાર આ જ સેમ પ્રોસેસ કરી ફરીથી તેની પર ચીઝ ભભરાવી બેસીલ ના પત્તા મૂકી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી

  3. 3

    તેનું ઢાંકણ ઢાંકી બે થી ત્રણ મિનિટ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખવું અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવો ગેસ એકદમ ધીમો રાખવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes