શેકેલી મકાઈ (Roasted Makai Recipe In Gujarati)

#CJM
#Cookpadindia
#cookpadgujarati
આગમાં શેકેલી મકાઈ એ ભારતમાં મનપસંદ સ્ટ્રીટ નાસ્તો છે. બાગ બગીચાની આસપાસ કે શહેરના ફરવાના સ્થળોની આજુબાજુ વેપારીઓ લારીમાં મકાઈને કોલસાની આગ પર અથવા ખુલ્લી જાળી પર શેકીને, સ્વાદિષ્ટ ભારતીય મસાલાઓ, લીંબુ લગાવીને વહેંચે છે અને તેને ગરમ પીરસે છે.અને આ રીતે શેકેલી મકાઈ મનપસંદ હોવાથી મેં પણ તેને ગેસ પર શેકી ...સ્વાદિષ્ટ મસાલાઓ છાંટીને સ્વાદની લિજજત માણી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મકાઈને પાન અને રેસા કાઢી બરાબર સાફ કરી લો. ત્યારબાદ ગેસ પર મીડીયમ ફ્લેમ પર બરાબર આકરી શેકી લો
- 2
મકાઈ શેકાય ત્યાં સુધીમાં મરચું ચાટ મસાલો સંચળ મીઠું બધું જ એક વાટકીમાં બરાબર મિક્સ કરી લો અને લીંબુની બે ફાડ કરી લો.શેકેલી મકાઈ પર લીંબુ ઘસી તૈયાર કરેલ મસાલો છાંટી અને ગરમા ગરમ સ્વાદ માણો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)