કોર્ન પાલક ટિક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)

આ રેસિપી એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે આ ફટાફટ બની જાય અને બાળકોને ખૂબ ભાવે તેવી રેસીપી આ ટીકી એકદમ ક્વિક બની જતી હોવાથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે
કોર્ન પાલક ટિક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
આ રેસિપી એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે આ ફટાફટ બની જાય અને બાળકોને ખૂબ ભાવે તેવી રેસીપી આ ટીકી એકદમ ક્વિક બની જતી હોવાથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પાલકની ભાજી લઈ તેમાં મકાઈ ના દાણા થોડા ક્રશ કરી લેવા (અધ કચરા કરી લેવા) હવે તેમાં સમારેલી ડુંગળી, કોથમીર, ગાજર સમારેલા લીલા મરચાં આદુ--લસણની પેસ્ટ મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું
- 2
હવે આ મિશ્રણમાં ચણાનો લોટ ઉમેરી બરાબર હલાવીને મિક્સ કરી લેવું
- 3
હવે આ મિશ્રણમાંથી થોડો ભાગ લઈ તેની ટિક્કી વાળી લેવી હવે તેને એક ગરમ પેનમાં થોડુંક તેલ મૂકી સેલો ફ્રાય કરવી તેને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવી
- 4
તેને ગરમાગરમ સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ની ટીકી (Maggi Tikki Recipe In Gujarati)
આ રેસિપી બાળકોને ટિફિનમાં ઝટપટ બની જાય તેવી ઇન્સ્ટન્ટ ટિક્કી છે અને બાળકોને પણ ટેસ્ટી લાગશે Vaishali Prajapati -
મકાઈ પાલક બેસન ટિક્કી (Corn Spinach Besan Tikki recipe in Guj.)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad અમેરિકન મકાઈ નો મીઠો સ્વાદ સામાન્ય રીતે બાળકોને પસંદ હોય છે પણ પાલકની ભાજી ખાવાનું બાળકો પસંદ કરતા નથી. પાલકમાં આપણા શરીરને જરૂરી એવા ઘણા મિનરલ્સ હોય છે. એ ઉપરાંત પાલક એક બહુ સારા એન્ટિઓક્સિડન્ટ નો સ્ત્રોત પણ છે. તો મેં આજે મકાઈ, પાલક અને બીજા વેજિટેબલ્સનો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે અને હા એ ઉપરાંત આ વાનગી બનાવવા માટે મેં બેસન નો પણ ઉપયોગ કર્યો છે જેમાંથી પણ આપણા શરીરને સારું એવું પ્રોટીન પણ મળે છે. આ વાનગી બનાવવા માટે ઓછા તેલ નો ઉપયોગ કરીને પણ તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. આ ટિક્કીને સવારના નાસ્તામાં, બાળકોના લંચબોક્સમાં કે કોઈ વખત ફરસાણ તરીકે પણ સર્વ કરી શકાય છે. Asmita Rupani -
વેજ રોલ ટીકી ચાટ (Veg Roll Tikki Chaat Recipe in Gujarati)
શિયાળામાં તાજા શાકભાજી મળે તેથી શાકભાજીનો ઉપયોગ કરી ઘઉંના લોટના રોલવાળી બાળકોને હેલ્ધી રેસિપી આપી શકાય.#GA4#Week21#Roll Rajni Sanghavi -
મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય તેવી છે સાથે સાથે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. કોર્નને બોઈલ કરી તેમાં મનગમતા ફ્લેવર ફુલ મસાલા અને બટર ઉમેરીને મસાલા સ્વીટ કોર્ન બનાવવામાં આવે છે. આ રેસિપી સ્ટાર્ટર તરીકે તેમજ સ્નેક્સ માટે લઈ શકાય છે.#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
સ્ટ્રોબેરી પાઈન સમુધી (Strawberry Pine Smoothie Recipe In Gujarati)
#GA4#week15#strawberryફટાફટ બની જતી આ રેસીપી વિટામિન સી'થી ભરપૂર છે.આ રેસિપી બાળકોને બહુ જ પસંદ આવશે. Sonal Karia -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
આલૂ અને પાલક ટિક્કી
આલૂ અને પાલક ટિક્કી એ એકદમ સરળ રીતે બની જતી રેસીપી છે. નાના મોટા દરેક ને પસંદ પડસે.ખુબ જ ઓછા તેલ માં બની જાય છે આ રેસીપી MyCookingDiva -
કોર્ન સેન્ડવીચ(Corn Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK17આ સેન્ડવીચ બાળકોને ખૂબ ભાવે છે અને ખૂબ ઝડપ થી બની જાય છે. Alpa Jivrajani -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
આ રેસિપી સરળતાથી અને જલ્દી બની શકાય તેવી રેસીપી છે Miti Mankad -
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya -
વેજ.મેક્રોની પાસ્તા(veg macroni pasta recipe in gujarati)
#ફટાફટબાળકોને મેગી અને પાસ્તા બહુ જ ભાવે છે. તેમાં પણ પાસ્તામાં અલગ અલગ શેપ હોય છે. પાસ્તામાં જુદા જુદા વેજીટેબલ ઉમેરીને તેને કલરફુલ બનાવી શકાય છે.મેં આજે રવિવાર હોય ફટાફટ બની જાય અને ભાવે તે માટે પાસ્તા બનાવ્યા છે. Kashmira Bhuva -
કોર્ન ચાટ(Corn chaat recipe in Gujarati)
#સુપરસેફ3 #મોન્સુનસ્પેશ્યલ #કોર્ન ચાટવરસાદની સિઝનમાં કંઈક ગરમાગરમ મળે તો ખૂબ મજા પડી જાય.એકદમ જલ્દી અને સ્વાદિષ્ટ બની જાય એવી રેસિપી આપની સાથે શેર કરું છું .corn chaat એકદમ જલ્દી બની જતી અને હેલ્ધી રેસિપી છે ચાલો જાણીએ તેની રેસીપી Nita Mavani -
સુવાની ભાજી અને પાલક દાણા રીંગણનું શાક (Suva Bhaji Palak Dana Ringan Shak Recipe In Gujarati)
#MBR5WEEK5 Vaishali Prajapati -
પાલક પનીર પરોઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#MBR3#cookpadindia#cookpadgujaratપાલકએ એક સુપરફૂડ છે, જેમાં ઘણા બધા પોષક તત્વો, વિટામિન K અને A, પ્રોટીન, આયર્ન અને ખનિજોનું ઉચ્ચ સ્તર હોય છે. પનીર પણ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે.તે આપણી કેલ્શિયમની જરૂરિયાતોને પણ પૂરી કરે છે. તે હાડકાંને ઝડપથી મજબૂત થવામાં મદદ કરે છે. તેથી આ રેસીપી બાળકોને અને સ્વજનોને આરોગ્યપ્રદ ભોજન પીરસવાની સારી રીત છે. Riddhi Dholakia -
કોર્ન-પાલક પુલાવ (Corn Palak Pulao Recipe In Gujarati)
#AM2#cookpadindiaઆ વાનગી મારા બાળકો ને સૌથી વધુ પ્રિય છે.પાલક ની ભાજી સ્વાસ્થ્ય માટે બહુ ગુણકારી હોય છે પણ બાળકો ને પાલક ભાવતી નથી હોતી. પણ આ પુલાવ માં પાલક નો સ્વાદ , કોર્ન અને બધા મસાલા સાથે મીક્સ થઈ બહુ ટેસ્ટી લાગે છે. બાળકો માટે મારી આ રેસીપી જરૂર ટ્રાય કરજો. Rachana Gohil -
વેજીટેબલ સેન્ડવિચ(vegetable sandwich recipe in gujarati)
#ફટાફટ#બુધવારખૂબ જ જલ્દી થી બની જતી આ વાનગી બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર માં ખાઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય... સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ Neeti Patel -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
મકાઈની ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week25ભેળ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે ભેળ છોટી છોટી ભૂખ માટે ખુબ જ સરળતાથી બનાવી શકાય ,ખાઈ શકાય અને પચાવી પણ શકાય છે માટે મને ભેલખૂબ જ ભાવે છે. મકાઈ બાફેલી હોવાથી પચવામાં ખૂબ જ સરળતાથી પચી જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સ્વીટ કોર્ન ચાટ (Sweet corn Chat Recipe in Gujarati)
સ્વીટ કોર્ન મારા બાળકોને ખૂબ જ પ્રિય છે. આને એમાં પણ ચાટ બનાવીને આપો તો ફટાફટ સફાચટ 😋.આજે મેં #ટ્વીંકલ_કાબરાવાલાની રેસિપી ફોલો કરી આ ચાટ બનાવી છે. જે ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
ચીઝી કોર્ન પાલક સેન્ડવીચ (Cheesy Corn Palak Sandwich Recipe In Gujarati)
મિતિક્ષા મોદીજીની રેસીપી થી પ્રેરાઇને આ ચીઝી અને યમ્મી રેસીપી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
છોલે પાલક ટિક્કી (Chole Palak Tikki Recipe In Gujarati)
#GA4#Week2 Bhavisha Bhatt Bhavi Food Gallery -
કોર્ન પૌવા (Corn Paua Recipe In Gujarati)
#GA4#Week7#બ્રેકફાસ્ટ કોર્ન પૌવા એક ટેસ્ટી અને હેલથી રેસીપી છે અને તે ફટાફટ બની જાય છે તે નાના મોટા બધા ને ભાવે છે 😋 Heena Kamal -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
Sweet corn soup (Sweet corn Soup Recipe in Gujarati)
#GA4#week20SoupSweet corn soupઆ સુપ ખુબ જ ઝડપથી બની જાય છે અને નાના મોટા દરેકને ભાવે એવા હોય છે Rachana Shah -
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
મકાઈના ઢોકળાં (Makai Dhokla Recipe In Gujarati)
#DRCલંચ બોક્સમાં આપી શકાય તેવી હેલ્થી રેસીપી Kajal Solanki -
પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ
#પનીર પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે સાથે સાથે પનીર હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Bhumika Parmar -
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
બ્રેડ ટીક્કી ((Bread Tikki Recipe In Gujarati)
આ વાનગી મેં શેફ Viraj Naik ભાઈની રેસિપી લઈને બનાવી છે, જે ખરેખર એકદમ સરળ અને ઝડપથી બની જાય છે તેમજ સ્વાદમાં પણ બેસ્ટ છે.મેં એમની રેસિપીમા થોડા ફેરફાર કરી આ વાનગી બનાવી છે.બચેલા બ્રેડ અને ઘરમાં જ સરળતાથી મળી જાય એવી સામગ્રી વડે સરળતાથી અને સહજતાથી બનતો આ નાસ્તો બાળકો થી લઈને મોટા દરેકને પંસદ આવશે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ