રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને વલોવી લો
- 2
પછી ફુદીના પાન ને વાટી લો પછી દહીં માં ઉમેરો સંચળ પાઉડર જીરા પાઉડર ૧ ગ્લાસ પાણી ઉમેરી દો મીક્સ કરો
- 3
ઠંડું થવા ફ્રીજ માં રાખવું
Similar Recipes
-
-
મસાલા છાસ (Spiced Masala Buttemilk Recipe in Gujarati)
#nidhi#cookpadgujarati ગુજરાતીઓનું જમણ છાશ વિના અધૂરું છે. હવે તો ઉનાળાની પણ શરૂઆત થઈ રહી છે. છાશ એ ગુજરાતીઓનું ફેવરિટ પીણું છે. જમ્યા પછી છાશ પીવાની મોટાભાગના ગુજરાતીઓને આદત હોય છે. પાચનક્રિયા માટે પણ છાશ ખૂબ જ મદદરૂપ બને છે. તેમાંય જો છાશમાં ટેસ્ટી ચટાકેદાર મસાલો નાંખ્યો હોય તો આહાહા… છાશ પીવાની મજા બમણી થઈ જાય છે. વળી છાશમાં મસાલો નાંખીને પીવાથી તેના અનેક ફાયદા પણ મળે છે. એવામાં ઉનાળાનું અમૃત કહેવાતી છાશ જો એકદમ ટેસ્ટી અને સુપર હેલ્ધી રીતે બનાવી શકાય તો બીજું શું જોઈએ. બસ એટલે જ આજે હું તમને છાશનો એવો ટેસ્ટી અને હેલ્ધી સ્પાઇસી મસાલો બનાવવાની રેસિપી જણાવીશ, જે તમે ક્યારેય નહીં બનાવી હોય. આ મસાલો નાખેલી છાશ પીશો તો પેટમાં ઠંડક થશે, પેટની ગરબડ હોય કે છાતીમાં બળતરા હોય તે દૂર થશે. Daxa Parmar -
-
-
-
-
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
# ઉનાળા ચાલી રહ્યો છે અને ગરમી માં ઠંડુ પીવાની બહુ ઈચ્છા થાય તો મસાલા છાસ એ બેસ્ટ ઓપસન છે તેમાં ફાયદા પણ ઘણા છે. Alpa Pandya -
તરબૂચ અને ફુદીના નું જયુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં તરબૂચ 🍉 સરસ મળતા હોય છે. તરબૂચ ખાવાથી ઠંડક મળે છે. તો ગરમી મા તરબૂચ નું સેવન કરવું જ જોઈએ. Sonal Modha -
-
ગ્રીન છાસ (Green Buttermilk Recipe In Gujarati)
#સાઈડ આ ઠંડી છાસ ને ગરમી માં ખુબ જ સરસ લાગે છે. ગરમી માં છાસ પીવા થી ગરમી ઓછી લાગે અને ઠંડક મળે છે. Ila Naik -
લીબું ફુદીના વરિયાળી શરબત
#સમરદેશી પીણુંલીંબુ, ફુદીના, વરિયાળી, સાકર,સિંધવ મીઠુંગરમીમાં પીવા માટેનું સરળતાથી બની શકે અને દરેકના ઘરમાં ઉપલબ્ધ ઘટકોથી અને ઝડપથી બનતું પીણું. Sonal Suva -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં આ આમ પન્ના પીવું હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તો આજે મેં પણ આમ પન્ના બનાવ્યું. Sonal Modha -
-
ફુદીના આમ પન્ના (Mint Aam Panna Recipe In Gujarati)
#EB#week2#cookpadindia#cookpad_gujઆમ પન્ના કે બાફલા ના નામ થી પ્રચલિત એવું આ કાચી કેરી માંથી બનતું પીણું ઉનાળા ની ગરમી માં ઠંડક આપે છે. કાચી કેરી ને બાફી ને આ પીણું બનાવાય છે તેથી બાફલા તરીકે પણ ઓળખાય છે. ઉનાળાની ની તપતપતિ ગરમી માં લુ સામે રક્ષણ તો આપે જ છે સાથે સાથે તૃષા પણ સંતોષે છે. આજે મેં તેમાં ફુદીનો ઉમેરી ને વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. ફુદીના ના પાન પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે. Deepa Rupani -
-
-
ફુદીના ની ચટણી(mint Chutney recipe in Gujarati)
ચોમાસા માં આપણી પાચન ક્રિયા મંદ પડે છે, તો એના માટે ફુદીનો બહુ સારો....અને મને તો ફુદીનો બહુ જ ભાવે...હું કોની પાસે થી શીખી એ યાદ નથી પણ હું વરસો થી આ ચટણી બનાવું છું... Sonal Karia -
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2 post..2આમ પના બનાવાની ઘણી બધી રીત છે. પ્રયાગ,બનારસ, ઈટાવા ,જબલપુર, કટની મા ગર્મી ના દિવસો મા આમ પના લારી ,ઠેલા મા બેચાય છે.. માટી ના મોટા માટલા મા કાચી કેરી ના પાણી મા મસાલા સ્પ્રિકંલ કરી ને આપે છે. શ્રમજીવી ,અને રાહ ચલતા પથિકો પી ને તરસ(પ્યાસ) સંતોષે છે સાથે બળબળતી ગર્મી મા લુ અને સૂરજ ના તાપ થી રક્ષળ મેળવે છે જોઈયે કઈ રીતે બને છે આમ પના ની આ રીત ને જળજીરા કહે છે. Saroj Shah -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
-
-
મસાલા છાશ (Masala chhash recipe in Gujarati)
છાશ એ ઉનાળામાં શરીરને ઠંડક આપતું કુદરતી પીણું છે. છાશમાં અલગ-અલગ લીલા મસાલા ઉમેરીને મસાલા છાશ બનાવવામાં આવે છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. દક્ષિણ ગુજરાત માં આ મસાલા છાશ મઠા તરીકે પણ ઓળખાય છે. ગરમીના દિવસોમાં મસાલા છાશ મન ને તાજગી અને શરીરને ઠંડક આપે છે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
-
મસાલા છાસ (Masala Chaas Recipe In Gujarati)
#SFગરમી શરૂ થઈ જતા હવે સ્ટ્રીટ ફુડ, ચા, કોફીની સાથે મસાલા છાસ પણ વેચાતી થઈ છે. રાજસ્થાન માં ગરમી બહુ પડે તેથી ત્યાં માટીના માટલા માં આવી ઠંડી છાસ વેચાય અને લોકો ગરમી તથા લૂ થી બચવા પીવે. Dr. Pushpa Dixit
More Recipes
- ટમ ટમ મૂળા સલાડ (Tam Tam Radish Salad Recipe In Gujarati)
- પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
- મુંબઈ સ્ટાઈલ ચણા ચાટ (Mumbai Style Chana Chaat Recipe In Gujarat
- ડબલ તડકા લસૂની અડદ દાળ (Double Tadka Lasuni Urad Dal Recipe In Gujarati)
- ચણાદાળ નમકીન જૈન (Chana Dal Namkin Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16519676
ટિપ્પણીઓ