કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#CJM
#RB13

#CJM
#RB13

વધુ વાંચો

દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#CJM
#RB13

#CJM
#RB13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
૦૨
  • ૬ ચમચીતુવેર દાળ
  • ૬ ચમચીમગની દાળ
  • ૧ નંગ મધ્યમ કદનું સમારેલુ ટામેટું
  • ૧ નંગ મધ્યમ કદની સમારેલી ડુંગળી
  • ૫-૬ લસણની કળી પિસેલી
  • ૧/૨નાનો કટકો આદુ પિસેલુ
  • ૨લીલા મરચા સમારેલ
  • ૨ નાની ચમચીઘી
  • ૨ નાની ચમચીતેલ
  • ૧/૨કટકો તજ
  • ૨-૩ લવિંગ
  • ૧/૨ નાની ચમચીહીંગ
  • ૧/૨ નાની ચમચીહળદર
  • ૧/૨ નાની ચમચીમરચું પાઉડર
  • ૧/૪ નાની ચમચીરાઈ
  • ૧/૪ નાની ચમચીજીરું
  • ૧/૪ નાની ચમચીગરમ મસાલો
  • ૧ નાની ચમચીલીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • ૩-૪ પાન મિઠાઇ લીમડાના
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    બંને દાળને મિક્સ કરી, ધોઇ ૧૦ મિનિટ પલાળી લેવી, પછી કૂકરમા બાફી લેવી. ડુંગળી ટામેટાં મરચું સમારી લેવા.

    દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈમાં તેલ અને ઘી મૂકી એમા તજ લવિંગ જીરું રાઈ અને હિંગ નાખી લીમડો નાખી વઘાર તૈયાર કરવો જેમાં ડુંગળી લસણ આદુ અને લીલા મરચા નાખી સાંતળવા પછી એમા ટામેટાં ઉમેરી સાંતળવા.

    દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સંતળાય જાય એટલે બધા મસાલા અને મીઠું ઉમેરવું અને બાફેલી દાળ ઉમેરવી.

    દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાળ બની જાય એટલે ગેસ બંધ કરી કોથમીર નાખી, ડુંગળી થઈ ગાર્નિશ કરી પીરસી.

    દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર September 14, 2022 06:57
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
September 23, 2022 07:13
@Krishna_03 Waaah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ ફ્રાય

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. અપરાજિતા ના ફૂલ નુ શરબત (Aparajita Flower Sharbat Recipe In Gujarati)
  2. પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
  3. ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
  4. ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
  5. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  1. મસાલા પનીર (Masala Paneer Recipe In Gujarati)
  2. પોટલી કરી (Potli Curry Recipe In Gujarati)
  3. ફુલાવર બટાકા ટમેટાનું શાક (Flower Bataka Tomato Shak Recipe In Gujarati)
  4. ચોકો પ્રોટીન (Choco Protein Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16502215
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close