પોટલી કરી (Potli Curry Recipe In Gujarati)

#ATW3
#TheChefStory
આ અમારા ઘરમાં ઘણા સમયથી બનતી રેસીપી છે
પોટલી કરી (Potli Curry Recipe In Gujarati)
#ATW3
#TheChefStory
આ અમારા ઘરમાં ઘણા સમયથી બનતી રેસીપી છે
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મીઠું અને ઘીનું મોણ નાખી મિડીયમ લોટ બાંધી ઢાંકી ૧૦ મિનિટ રાખવો. ફણગાવેલા મગ માં બધો મસાલો નાખી લોટમાંથી નાની પૂરી વણી તેમાં મગ નું પૂરણ ભરી પોટલી વાળી ગરમ પાણી માં બાફી લેવી
- 2
એક બાઉલમાં ચણાનો લોટ છાશ અને પાણી લઈ બરાબર મિક્સ કરવું, એક કડાઈમાં ઘી- તેલ મિક્સ લઈ લીમડો, તમાલપત્ર, રાઈ, જીરું, તજ - લવિંગ હીંગ, હળદર, નાખી છાશ ને પાણી નાખવા પછી ચણાના લોટવાળું મિશ્રણ નાખવું (જેથી ચણાનો લોટ ચોંટે કે ગાંઠા ન પડે) પછી બાકીના મસાલા નાખવા,ઉકળે એટલે મગની પોટલી નાખવી, પાંચ મિનિટ રાખી કોથમીર ભભરાવી ઉતારી લેવું
- 3
પોટલી તળીને પણ લેવાય, મગ બાફીને પણ લઈ શકાય વેરીયેશન કરી તેમાં ધાણા, વરીયાળી, કેપ્સિકમ,ગાજર વગેરે ચોઈસ પ્રમાણે. તળીને ટોમેટો સોસ સાથે પણ ખાઈ શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુવાર કરી (Guvar Curry Recipe In Gujarati)
#AT#ATW3#Thechefstory ગુવારનું શાક ઘણા બાળકો ખાતા નથી જેથી કરીને ગ્રેવીવાળું બનાવી આપવાથી બાળકો ખાય છે જેથી તેમાંથી મળતા તત્વો પુરા પડે છે Jagruti Tank -
-
મિક્સ વેજીટેબલ કરી ((Mix Vegetable Curry Recipe in Gujarati)
#ATW3#WEEK3# ઇન્ડિયન કરી રેસીપી ચેલેન્જ Rita Gajjar -
-
ભીંડાની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
ગુજરાતીઓ ની પ્રિય એવી કઢી જુદી- જુદી રીતે તથા જુદા-જુદા શાકભાજી ની પણ બનાવી શકાય છે.અમારા ઘરમાં બધાને કઢી ખૂબ જ ભાવે છે. અમારા ઘરમાં જુદા જુદા પ્રકારની કઢી બનાવાય છે. આજે મેં ભીંડાની કઢી બનાવી છે.#EB Vibha Mahendra Champaneri -
ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati)
#ATW3#TheChefStoryમેડિટેરિયન રેસીપી Kalpana Mavani -
-
પંજાબી રાજમા કરી (punjabi rajma curry recipe in gujarati)
તમારા ઘરમાં રોજ અથવા તો અઠવાડિયામાં એક-બેવાર દાળભાત કે કરી-ભાત તો બનતા જ હશે. પરંતુ ઘણીવાર એવું બને કે વારંવાર દાળભાત ખાઈને કંટાળો આવે, ખાસ કરીને નાના બાળકો હોય તો તેઓ ખાવાની ના જ પડી દે. તો હવે તમે ઘરે બનાવો રાજમા.જે ભાત સાથે ખાવાની મજા આવશે. રેસિપી એકદમ સરળ છે#માઇઇબુક# આઈલવકુકિંગ#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda -
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5સલાડ જમવાનું મેન આકર્ષણ છે સલાડમાં વિટામીન એ બી સી તથા પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે સલાડ ખાવાથી ડાયટિંગ પણ થઈ જાય છે સલાડ માં ફાઈબર હોવાથી એ આપણા માટે ખુબ જ ઉપયોગી છે.#GA4#week5 himanshukiran joshi -
ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#TheChefStory#ATW3 Payal Sachanandani (payal's kitchen) -
-
-
આચારી સબ્જી (Aachari Sabji Recipe In Gujarati)
#ATW3#Thechefstoryઇન્ડિયન કરી માં ચટપટા સ્વાદ સાથે નવી રીતની ટેસ્ટી સબ્જી Sushma vyas -
ફ્રુટ કરી (Fruit Curry Recipe In Gujarati)
#ATW3#The shafe storyઆજે અહીં યા મે પાઈનેપલ અને એપલ ની કરી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે Pinal Patel -
ઘી રાઈસ (Ghee Rice Recipe In Gujarati)
#SR#South Indian Rice Recipeકેરળની આ ઘી રાઈસ રેસીપી દરેક ઘરમાં બનતી રેસીપી છે. થોડા ઘણા વેરિયેશન આને પણ સરળ અને સાત્વિક તથા ટેસ્ટી રેસીપી છે.આ રેસીપી તમે ચોખા રાંધી ને કે લેફ્ટ ઓવર રાઈસ માંથી બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
પોટલી સોયાબીન બિરયાની (Potli Soyabean Biryani recipe in Gujarati)
પોટલી બિરયાની એ એક નવી રેસીપી છે. આ બિરયાની મા સોયા વડી નાખી ને બનાવી છે એટલે હેલ્થી બને છે. આ બિરયાની શિયાળામાં ગરમાગરમ અને દહીં સાથે પીરસવામાં આવે છે.#GA4 #Week16 Shruti Tripathi -
-
પિંક પુલાવ એન્ડ ગ્રીન કરી
#ડીનરલોક ડાઉન ચાલી રહ્યું છે અને આ દરમિયાન કુકપેડ ગુજરાતીમાં લોક ડાઉન ડીનર રેસીપી ની પ્રત્યોગીતા ચાલી રહી છે. આ કપરી પરિસ્થિતિ માં ઘર માં રોજ નવીન ડિશ બનાવવી થોડી મુશ્કેલ છે. ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી મે તૈયાર કર્યા છે પિંક પુલાવ અને ગ્રીન કરી. જોવામાં અને ખાવા માં પણ નવીન. અહિયાં મે કોઈ પણ ફૂડ કલર એડ કર્યો નથી. પિંક પુલાવ માં મે બીટ નાખ્યું છે અને ગ્રીન કરી માટે મે ફુદીના અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ સરળ અને નવીન રેસિપી મારા ઘર ના સભ્યો ને તો પસંદ આવી તો તમે પણ બનાવી ને તમારા ઘર ના સભ્યો ને ખુશ કરી શકો છો. ખાસ કરી ને જે બાળકો ને બીટ પસંદ નથી તેને તમે આ પ્રકારે બનાવી ને સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
દાળ પોટલી(daal potli recipe in gujarati)
#વેસ્ટ ગુજરાતની ફેમસ દાળઢોકળી તો ખાધી હશે. આજે મેં બનાવી છે દાળ પોટલી. Sejal Pithdiya -
-
દાળ પોટલી(Dal Potli Recipe in Gujarati)
#GA4#Week4ગુજરાતની સૌથી પ્રિય અને પ્રખ્યાત એટલે દાળ કચોરી અથવા દાળ પોટલી... Saloni Tanna Padia -
મસાલા કાજુ પનીર કરી (Masala Kaju Paneer Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory Arpita Kushal Thakkar -
રાજસ્થાની ગટ્ટા કરી ઈન માઈક્રોવેવ
#goldenapron2#Rajsthan#week 10#TeamTreesઆ રેસીપી રાજસ્થાન ની દરેક ઘરમાં બનતી આ વાનગી મે અહિ માઈક્રોવેવ મા કેવી રીતે બહુ ઝડપથી બની જાય છે તે દર્શાવેલ છે। R M Lohani -
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#ATW3#TheChefStoryMediterranean recipe Neeru Thakkar -
કાજુ પનીર મસાલા કરી (Kaju paneer masala curry Recipe in Gujarati)
#ATW3#TheChefStory#PSR Tasty Food With Bhavisha -
દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#FDસાચા મિત્ર ના હાથ માં ક્યારેય ફ્રેન્ડશિપ બેલ્ટ નથી હોતા...મિત્રતા ના દિવસો ન હોઈ ,દાયકાઓ હોઈ...હું આ ડીશ આજ ના દિવસે મારી ફ્રેન્ડ " દીપિકા " ને ડેડીકેટ કરું છું...મિત્રો સાથે હોઈએ ત્યારે ના ભાવતી ડીશ પણ ભાવવા લાગે 👭 પરંતુ આ ડીશ તો અમારા બંને ની ફેવરિટ છે Jo Lly -
પંજાબી સ્પ્રાઉટેડ મુંગ તડકા કરી (Punjabi Sprouted Moong Tadka Curry Recipe In Gujarati)
પંજાબી સ્પ્રાઉટેડ મુંગ તડકા કરી#PSR #પંજાબી_સબ્જી_રેસીપી#ATW3 #TheChefStory #Indian_Curry#Week3 #Around_The_World#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge પંજાબી સ્પ્રાઉટેડ મુંગ તડકા કરી -- સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી સ્પ્રાઉટેડ મુંગ ની સબ્જી બનાવવામાં ખૂબ જ સરસ છે .આ સબ્જી કરી ને ડબલ તડકા થી બનાવી છે.રોટી, પરાઠા, પૂરી અને રાઈસ સાથે ખાઈ શકાય છે . Manisha Sampat -
મધર્સ ડે સ્પેશિયલ પોટલી પૌંઆ (Mothers day special Potli poha recipe in Gujarati)
#મોમદોસ્તો આજે હું મારા સાસુમા એ શીખવાડેલી રેસિપી લાવી છું.. પેહલા આ વાનગી નું મૈં નામ પણ સાંભળ્યું ના હતું.. અને ટેસ્ટ પણ કરી ના હતી.. પણ આ રેસિપી શીખી ગયા પછી મૈં ઘણી વાર આ વાનગી બનાવી છે.મારા સાસુમા પોટલી પૌંઆ ખૂબ જ સરસ બનાવતાં.. અને સાચે આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
મેથી ની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujaerati)
ઘણી બધી વાનગી એવી હોય છે કે આધુનિક વાનગી આપણી જૂની વાનગીઓ ભૂલાય છે. એવી જ આ વાનગી મેથીની ભાજી ની કઢી ગણી શકાય છે. પહેલા લોકો મેથીની ભાજી કઢી અને રોટલા ખાવાનું પસંદ કરતા હતા. મેથીમાં ઘણા બધા ગુણ છે બધા જાણે છે આવી રીતે કરવાથી શાક અને દાળ બંને રીતે ચાલે છે. (વિસરાયેલી વાનગી). #FFC1 Pinky bhuptani
More Recipes
ટિપ્પણીઓ