કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી મુખ્ય ફોટો

નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી

Juliben Dave
Juliben Dave @julidave

AROUND THE WORLD CHALLENGE Week 3 🥳
મેડિટેરિયન/ઇટાલિયન/ઈન્ડિયન કરી (ગ્રેવી વાળી સબ્જી) રેસીપી ચેલેન્જ 🤩🤩
#ATW3
#TheChefStory
રાજકોટ /જામનગર સ્પેશિયલ રેસીપી 🥮🧁🧋🥙
#RJS
સપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙
#SSR
#PSR
ગ્રેવીવાળી સબ્જીની વાત આવે અને મને સ્વીટ સબ્જી યાદ આવી જાય ,,જોગાનુજોગ આજે fb માં લાઈવ માં પણ મારી ફેવરિટ ગ્રેવી બની ,,,મેં તેમાં થોડા ફેરફાર કરી બનાવી ,,,ખુબ જ સરસ બની ,,,મારા ઘરમાં પણ બધાને જ પસન્દ છે અને હું વારંવાર નવાનવા પ્રયોગ કરીને બનાવું ,,,પણ આજની શેફે રજૂ કરેલ રીત ખુબ ગમી ,,,થોડા ફેરફાર કરી બનાવી પણ લાજવાબ બની ,,,

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપબાફેલ કાજુની પેસ્ટ
  • ૩ મોટી ચમચીમગજતરીના બીજ
  • ૧ કપક્રીમ (ઘરની તાજી મલાઈ પણ લઇ શકાય)
  • ૧ કપદૂધ
  • ૩ચમચી
  • ૫લીલી ઇલાયચી
  • ૨તમાલ પત્ર
  • ૧સૂકું લાલ મરચું આખું
  • ૧/૨ નાની ચમચીસૂંઠ પાઉડર (આદુ પણ લઇ શકાય)
  • ચપટીજાયફળ પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ચમચીતેલ ઘી કે બટર
  • કોફતા માટેની સામગ્રીઓ:
  • ૨૫૦ ગ્રામ બટાકા
  • ૧૦૦ ગ્રામ ઘર પર બનાવેલ પનીર
  • ૧૦ નંગ સમારેલ કાજુ(
  • ૧૦ નંગ સમારેલ બદામ
  • ૧૫ કીસમીસ
  • ૧/૪ ચમચીમરી પાઉડર
  • ૨ ચમચીમરચા આદુ અને કોથમિર બારીક સમારેલ (ઓપ્સ્નલ)
  • ૩ ચમચીકોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોફતાનું સ્ટફિંગ બનાવવા માટે કાજુ, બદામ ને ૧-૨ મીનીટ સુધી કડાઈમાં શેકી લો.
    ઠણ્ડા થાય એટલે ટુકડા કરી લ્યો,
    બટાકા બાફી,છાલ કાઢી ખમણી લ્યો,
    મખાના ને ૧ મિનિટ માટે સેકી,ઠણ્ડા થાય એટલે ક્રશ કરી પાઉડર બનાવી લ્યો.

    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ1ફોટો
    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ1ફોટો
    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પનીરને અને બટાકા ને એક મોટી પ્લેટમાં લઇ તેમાં ૧ અથવા ૧૧/૨ ચમચી કોર્નસ્ટાર્ચ ઉમેરી બન્નેને હાથ વડે મેશ કરી લો.
    હવે તેમાં ૧/૮ ચમચી જેટલો મરી પાઉડર, થોડું મીઠું અને ચપટી ઇલાયચી પાઉડર નાંખી ફરીથી તેને મેશ કરી લો. હવે આ પનીરમાંથી સરખી સાઈઝના બોલ્સ બનાવી લો. દરેક બોલ્સને હાથ વડે દબાવી પૂરી બનાવી લો.

    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ2ફોટો
    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં શેકેલ બદામ, કાજુ અને કીસમીસ નાંખી તેને કવર કરી લો. આ રીતે બધાજ કોફતા બનાવી લો. હવે કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દો. દરેક કોફતાને કોર્નસ્ટાર્ચમાં રગદોળી, વધારાનો કોર્ન સ્ટાર્ચ કાઢી લો.
    હવે જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે આ કોફતાને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. કોફતાને તળતી વખતે હલાવતા રહો જેથી તે બળે નહી. હવે બધાજ કોફતાને એક પ્લેટમાં કાઢી લો અને એકબાજુ મૂકી દો.

    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ3ફોટો
    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાજુની પેસ્ટ માટે કાજુ ને ધોઈ ૧ કલાક પલાળી લઇ થોડા પાણી માં બાફી લેવા,
    મીક્ષીમાં કાજુ અને મગજતરીના બીજ ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી,
    એક નોન સ્ટીકમાં ઘી અને માખણ મૂકી એક તમાલપત્ર,બે ઇલાયચી,એક લાલ સૂકું મરચું નાખી સાંતળવું,
    ત્યાર બાદ કાજુની પેસ્ટ નાંખી થોડી મિનીટ સુધી પકાઓ. જયારે કાજુની પેસ્ટ પાકી જાય અને તે તેલ છોડવા લાગે ત્યારે તેમાં ક્રીમ ઉમેરી મિક્ષ કરી લો.

    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ4ફોટો
    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ4ફોટો
    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં દૂધ અને મખાના પાઉડર નાંખી મિક્ષ કરી લો. હવે તેમાં જાયફળ પાઉડર ઉમેરો. હવે તેમાં ખાંડ ઉમેરી થોડી મીનીટો સુધી ઉકળવા દ્યો.
    જયારે ગ્રેવી ઉકળવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને તેમાંચપટી મીઠું ઉમેરી તેને સર્વિંગ બાઉલમાં લઇ લો. હવે ગ્રેવીમાં કોફતાને મૂકી, કાજુ,બદામ, કીસમીસ અને ઇલાયચી પાઉડર વડે સજાવી મલાઈ કોફતા સર્વ કરો.

    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ5ફોટો
    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ5ફોટો
    નરગિસી શાહી મલાઈ કોફ્તા ઈન વ્હાઇટ ગ્રેવી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Juliben Dave
Juliben Dave @julidave
પર September 16, 2022 04:54

ટિપ્પણીઓ (6)

Rita Vithlani
Rita Vithlani @cook_17141455
September 17, 2022 13:33
Mouth watering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મલાઈ કોફ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં ની રોટલી (Wheat Rotli Recipe In Gujarati)
  2. પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
  3. ગુવાર ની કાચરી (Guvar Kachari Recipe In Gujarati)
  4. ઇટાલિયન બ્રુસેટા (Italian Bruschetta Recipe In Gujarati)
  5. વેજ મરાઠા (Veg Maratha Recipe In Gujarati)
  1. ગુવાર કરી (Guvar Curry Recipe In Gujarati)
  2. ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
  3. કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
  4. ગુવાર ની કાચરી (Guvar Kachari Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16506766
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close