ગુવાર કરી (Guvar Curry Recipe In Gujarati)

#AT
#ATW3
#Thechefstory
ગુવારનું શાક ઘણા બાળકો ખાતા નથી જેથી કરીને ગ્રેવીવાળું બનાવી આપવાથી બાળકો ખાય છે જેથી તેમાંથી મળતા તત્વો પુરા પડે છે
ગુવાર કરી (Guvar Curry Recipe In Gujarati)
#AT
#ATW3
#Thechefstory
ગુવારનું શાક ઘણા બાળકો ખાતા નથી જેથી કરીને ગ્રેવીવાળું બનાવી આપવાથી બાળકો ખાય છે જેથી તેમાંથી મળતા તત્વો પુરા પડે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવારને સ્વચ્છ પાણીથી ધોઈ તેના કટકા કરી લેવા ત્યારબાદ કુકરમાં બે સીટી વગાડી બાફી લેવું
- 2
ત્યારબાદ એક મિક્સર બાઉલમાં લસણ ડુંગળી ટામેટાં આદુ મરચાં ના કટકા ઉમેરી તેને ક્રશ કરી લેવું
- 3
હવે એક પેન માં તેલ ઉમેરી તેલ સહેજ ગરમ થાય ત્યારબાદ તેમાં ખડા મસાલા ઉમેરવા તે સતળાય પછી તેમાં તૈયાર કરેલ ગ્રેવી ઉમેરવી ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી ગ્રેવીને ઢાંકીને પાંચ મિનિટ ચઢવા દેવી જેથી કરીને બધા મસાલા ગ્રેવીમાં મિક્સ થઈ જાય
- 4
હવે ગ્રેવી બરાબર સતળાઈ જાય ત્યારબાદ તેમાં બાફી અને રાખેલો ગુવાર ઉમેરવો બરાબર મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડવા દેવું જેથી ગ્રેવી ગુવાર સાથે મિક્સ થઈ જાય
- 5
છેલ્લે કસૂરી મેથીને હાથ વડે ક્રશ કરી તેમાં ઉમેરવી પછી બરાબર મિક્સ કરવું તો તૈયાર છે પીરસવા માટે ગુવાર કરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટલી કરી (Potli Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStoryઆ અમારા ઘરમાં ઘણા સમયથી બનતી રેસીપી છે Jigna buch -
-
પંજાબી સ્પ્રાઉટેડ મુંગ તડકા કરી (Punjabi Sprouted Moong Tadka Curry Recipe In Gujarati)
પંજાબી સ્પ્રાઉટેડ મુંગ તડકા કરી#PSR #પંજાબી_સબ્જી_રેસીપી#ATW3 #TheChefStory #Indian_Curry#Week3 #Around_The_World#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge પંજાબી સ્પ્રાઉટેડ મુંગ તડકા કરી -- સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી સ્પ્રાઉટેડ મુંગ ની સબ્જી બનાવવામાં ખૂબ જ સરસ છે .આ સબ્જી કરી ને ડબલ તડકા થી બનાવી છે.રોટી, પરાઠા, પૂરી અને રાઈસ સાથે ખાઈ શકાય છે . Manisha Sampat -
-
-
ગુવાર ટમેટાનું શાક
ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે Jyoti Shah -
-
-
કાજુ પનીર મસાલા કરી (Kaju paneer masala curry Recipe in Gujarati)
#ATW3#TheChefStory#PSR Tasty Food With Bhavisha -
-
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
મલાઈ પનીર કોરમા (Malai Paneer Korma Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Indian curry recipe Amita Soni -
-
લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)
#GA4#Week 20Koftaઆ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે. satnamkaur khanuja -
-
દહીં ભીંડી મસાલા (Dahi Bhindi Masala Recipe In Gujarati)
#SSM#Summer_Special#Cookpadgujarati દહીં ભીંડી મસાલા એ એક સ્વાદિષ્ટ વાનગી છે જેમાં ભીંડાને સંપૂર્ણપણે રાંધવામાં આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવામાં આવે છે અને પછી તેને ટેન્ગી ટામેટાં-દહીંની ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે. મારા કુટુંબના મેનુમાં આ એક વિશેષ વાનગી છે કારણ કે તે મારા બાળકો ની અતિ પ્રિય શાક છે..જેને તમે દહીં વાળા ભીંડા કે રસા વાળા ભીંડા પણ કહી શકો છો જે બનાવવા ખૂબ સરળ છે ને ઘર માં રહેલ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Daxa Parmar -
-
-
-
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
-
-
-
મસાલા કાજુ પનીર કરી (Masala Kaju Paneer Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory Arpita Kushal Thakkar -
કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSRકોફ્તા કરી બનાવવા માટે સૌપ્રથમ તો છીણેલી દૂધી, ચણા લોટ,ચોખા લોટ અથવા રવો,આદુ-લસણ-મરચાની પેસ્ટના મિશ્રણ માંથી કોફ્તા બનાવી ગોલ્ડન રંગના તળી લેવાના હોયછે.અને ટામેટાં, ડુંગળી, કાજુની મસાલેદાર ગ્રેવી પકાવી ને બન્ને સાથે પીરસવામાં આવે છે. પરોઠા, પાપડ, લસ્સી સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
કાચા કેળાનું ખાટું મીઠું રસાવાળું શાક જૈન
#MBR2#week2#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી. એટલા માટે ખાસ કાચા કેળાનું રસાવાળું ખાટું મીઠું શાક બનાવે છે. જે શાક સરસ લાગે છે. Jyoti Shah -
-
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
સ્ટ્રોબેરી શોટસ (Strawberry Shots Recipe In Gujarati)
#એનીવર્સરી#Week 1#goldenappron 3#Week 5Lemon Chhaya Panchal
More Recipes
ટિપ્પણીઓ (3)