કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર રાડા મસાલા (Paneer Rada Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર રાડા મસાલા (Paneer Rada Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર રાડા મસાલા (Paneer Rada Masala Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

#ATW3
#TheChefstory

#ATW3
#TheChefstory

વધુ વાંચો

પનીર રાડા મસાલા (Paneer Rada Masala Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad

#ATW3
#TheChefstory

#ATW3
#TheChefstory

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 થી 30 મિનિટ
૪ લોકો માટે
  • ગ્રેવી બનાવવા માટે
  • 5ટામેટાં મીડીયમ સાઈઝના
  • ચારથી પાંચ ચમચી તેલ
  • 1 ચમચીજીરૂ
  • 1તમાલપત્ર
  • 4એલાયચી
  • 1મોટી ઈલાયચી
  • 1લાલ મરચું
  • તજ
  • 1 ચમચીધાણાજીરું
  • લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  • 200 ગ્રામપનીર
  • ચીઝ જરૂર મુજબ
  • કસૂરી મેથી
  • ધાણાભાજી
  • ગરમ પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચીઝ જરૂર મુજબ
  • બરીતો બનાવવા માટે
  • 4ડુંગળી
  • 10-12લસણ ની કળી
  • 4 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગ્રેવી માટે એક પેનમાં તેલ લેવું. તેમાં જીરૂ ઉમેરી દેવું તેમાં બધા ખડા મસાલા ઉમેરી દેવા ત્યારબાદ તેમાં ટામેટાં ઉમેરી દેવા પછી મીઠું નાખીને ચડવા દેવું ટામેટાં એક રસ થઈ જાય પછી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું ગરમ મસાલો અને ચપટી હળદર ઉમેરવી પછી તેને સાતળવું

    પનીર રાડા મસાલા (Paneer Rada Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં તૈયાર કરેલો બરી તો ક્રશ કરીને ઉમેરવો થોડું ગરમ પાણી કરીને ઉમેરી દેવું પછી તેને પાંચ મિનિટ ચડવા દેવું ત્યારબાદ તેમાં ચીઝ કસૂરી મેથી અને ધાણાભાજી ઉમેરી દેવા પછી તેમાં પનીર નાખી દેવું તૈયાર છે પનીર રાડા મસાલા સર્વ કરો

    પનીર રાડા મસાલા (Paneer Rada Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર રાડા મસાલા (Paneer Rada Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બરી તો બનાવવા માટે ડુંગળીને સુધારીને તેલમાં સાંતળવી ગોલ્ડન બ્રાઉન કલરની થાય પછી તેમાં લસણની કળીઓ ઉમેરી દેવી પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો

    પનીર રાડા મસાલા (Paneer Rada Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર રાડા મસાલા (Paneer Rada Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પનીર રાડા મસાલા (Paneer Rada Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
પર September 16, 2022 08:44
Ahmedabad

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Masala

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઘઉં ની રોટલી (Wheat Rotli Recipe In Gujarati)
  2. પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
  3. ગુવાર ની કાચરી (Guvar Kachari Recipe In Gujarati)
  4. ઇટાલિયન બ્રુસેટા (Italian Bruschetta Recipe In Gujarati)
  5. વેજ મરાઠા (Veg Maratha Recipe In Gujarati)
  1. સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
  2. ગોલ્ડન ગ્રેવી આલુ (Golden Gravy Aloo Recipe In Gujarati)
  3. ફ્યુઝન મેક્રોની એન્ડ વેજીટેબલ કરી (Fusion Macaroni and Vegetable Curry Recipe In Gujarati)
  4. જાલમુરી (Jhalmuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16507135
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close