ગોલ્ડન ગ્રેવી આલુ (Golden Gravy Aloo Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

ગોલ્ડન ગ્રેવી આલુ (Golden Gravy Aloo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10 નંગનાની બટેટી
  2. 2 નંગટામેટા સમારેલા
  3. 1 નંગગાજર ટુકડા
  4. 5-6કળી લસણ ની
  5. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  6. 2 નંગલાલ સુકા મરચા
  7. 1 વાટકીમાં તજ, લવિંગ,તમાલપત્ર,દગળફુલ પાઉડર(1થી2 નં નંગ લેવા)
  8. 1ચમચો કાજુ ના ટુકડા
  9. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  10. 1 ચમચીહળદર મરચું પાઉડર સ્વાદ અનુસાર
  11. 1 ચમચીકિચન કિંગ મસાલો
  12. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ટમેટું, ડુંગળી, લસણ ના ટુકડા અને કાજુ તજ, લવિંગ તમાલપત્ર, દગળફુલ 1થી 2 નંગ સૂકા લાલ મરચાં બધું નોનસ્ટિક પેનમાં સાંતળી લો.

  2. 2

    એક નાના કુકરમાં બટાકા બાફી લો.તેમા બાફવા ની સાથે થોડું મીઠું સ્વાદાનુસાર ઉમેરો. સાંતળી મીક્ષરમાં ગ્રેવી બનાવી લો.

  3. 3

    એક પેનમાં બટર મૂકી ગ્રેવી નો વઘાર કરો તેમાં જરૂર મુજબ મીઠું હળદર મરચું સ્વાદાનુસાર મીક્સ કરો.ગોલ્ડન ગ્રેવી તૈયાર કરો.તેમા બટાકા ઉમેરો.બટર ઉમેરો.

  4. 4

    તે ઘટ્ટ થાય ગોલ્ડન ગ્રેવી એટલે તેને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes