કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati)

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#ATW3
#TheChefStory
#Cookpad_gu
#COOKPADINDIA
તાબુલેહ એક જાત નું મેડિટેરાનીયન સલાડ છે. ઘઉં ના ફાડા અને વિવિધ શાકભાજીઓ તથા ડ્રેસિંગ મિક્સ કરી ને આ સુપર હેલ્થી અને ટેસ્ટી સલાડ બનાવવા માં આવે છે. પૂર્વ તૈયારીઓ કરી રાખી હોય તો પાર્ટી માં સ્ટાર્ટર તરીકે આને પીરસી શકાયઃ છે. આમાં આપણે આપણા રીતે પણ ઘણા નાના મોટા ફેરફાર કરી શકીએ છીએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1/2 કપકીનોવા
  2. 1 નંગપેઅર સ્લાઈસ કરી ગ્રીલ કરેલું
  3. 1/2 કપદાડમ ના દાણા
  4. 1 નંગકાકડી કાપેલી
  5. 1 નંગટામેટાં કાપેલું
  6. 1 નંગ કાંદો કાપેલો
  7. 4-5ફુદીના નાં પાન
  8. 1/2 કપધાણા સમારેલા
  9. 3-4ચમચા ઓલિવ ઓઇલ
  10. 1 ચમચીલસણ ઝીણું સમારેલુ
  11. 2 ચમચીલીલા અને લાલ મરચા સ્લાઈસ કરેલા
  12. 2-3 ચમચીલીંબુ નો રસ
  13. 2 ચમચીમધ
  14. 1 ચમચીમરી પાઉડર
  15. 1 ચમચીચાટ મસાલો
  16. 1 ચમચીજીરું પાઉડર
  17. મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    1/2 કપ કીનોવા ને બરાબર ધોઈ પલાળી લવું. 5 મિનિટ માધ્યમ આંચ પર અને 10-15 મિનિટ ધીમી આંચ પર ઢાંકી ને પકાવી લેવું.

    ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બોલ માં કીનોવા બધા કાપેલા શાકભાજી અને દાડમ લઇ લેવું.

    ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બોલ માં મધ લીંબુ નો રસ ઓલિવ ઓઇલ જીરું પાઉડર ચાટ મસાલા મરી પાઉડર અને મીઠું લઇ ડ્રેસિંગ બનાવી લવું. બરાબર મિક્સ કરી લેવું

    ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કીનોવા બોઅલ માં બનાવેલું ડ્રેસિંગ અને ગ્રીલેડ પેઅર નાખી કવિક મિક્સ કરી લેવું. સ્લાઈસ કરેલી મરચા ને ઉપર મૂકી ફુદીના નાં પાન થી ગાર્નીસ કરવું.

    ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર September 16, 2022 18:17
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

zahra rasi
zahra rasi @zahrarasi
October 20, 2022 19:27
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઘઉં ની રોટલી (Wheat Rotli Recipe In Gujarati)
  2. પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
  3. વેજ મરાઠા (Veg Maratha Recipe In Gujarati)
  4. ઇટાલિયન બ્રુસેટા (Italian Bruschetta Recipe In Gujarati)
  5. મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati)
  1. વેજીટેબલ ઈન રેડ કરી (Vegetable In Red Curry Recipe In Gujarati)
  2. રોસ્ટેડ ટોમેટો એન્ડ કેરેમલાઇઝડ ઓનિયન પાસ્તા (Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujara
  3. પૂટટુ કડલા કરી (Puttu Kadala Curry Recipe In Gujarati)
  4. મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16508192
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close