ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati)

#ATW3
#TheChefStory
#Cookpad_gu
#COOKPADINDIA
તાબુલેહ એક જાત નું મેડિટેરાનીયન સલાડ છે. ઘઉં ના ફાડા અને વિવિધ શાકભાજીઓ તથા ડ્રેસિંગ મિક્સ કરી ને આ સુપર હેલ્થી અને ટેસ્ટી સલાડ બનાવવા માં આવે છે. પૂર્વ તૈયારીઓ કરી રાખી હોય તો પાર્ટી માં સ્ટાર્ટર તરીકે આને પીરસી શકાયઃ છે. આમાં આપણે આપણા રીતે પણ ઘણા નાના મોટા ફેરફાર કરી શકીએ છીએ.
ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati)
#ATW3
#TheChefStory
#Cookpad_gu
#COOKPADINDIA
તાબુલેહ એક જાત નું મેડિટેરાનીયન સલાડ છે. ઘઉં ના ફાડા અને વિવિધ શાકભાજીઓ તથા ડ્રેસિંગ મિક્સ કરી ને આ સુપર હેલ્થી અને ટેસ્ટી સલાડ બનાવવા માં આવે છે. પૂર્વ તૈયારીઓ કરી રાખી હોય તો પાર્ટી માં સ્ટાર્ટર તરીકે આને પીરસી શકાયઃ છે. આમાં આપણે આપણા રીતે પણ ઘણા નાના મોટા ફેરફાર કરી શકીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
1/2 કપ કીનોવા ને બરાબર ધોઈ પલાળી લવું. 5 મિનિટ માધ્યમ આંચ પર અને 10-15 મિનિટ ધીમી આંચ પર ઢાંકી ને પકાવી લેવું.
- 2
એક બોલ માં કીનોવા બધા કાપેલા શાકભાજી અને દાડમ લઇ લેવું.
- 3
એક બોલ માં મધ લીંબુ નો રસ ઓલિવ ઓઇલ જીરું પાઉડર ચાટ મસાલા મરી પાઉડર અને મીઠું લઇ ડ્રેસિંગ બનાવી લવું. બરાબર મિક્સ કરી લેવું
- 4
હવે કીનોવા બોઅલ માં બનાવેલું ડ્રેસિંગ અને ગ્રીલેડ પેઅર નાખી કવિક મિક્સ કરી લેવું. સ્લાઈસ કરેલી મરચા ને ઉપર મૂકી ફુદીના નાં પાન થી ગાર્નીસ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેબનિઝ ડીશ (Lebanese Dish Recipe In Gujarati)
#ATW3#TheChefStory#CookpadIndia#Cookpad_guલેબનીઝ ક્યુઇસીન માં મુખ્યતવે હમ્મસ, ફલાફલ, મુહમ્મરા ડીપ, બાબાઘનુષ, તાઝાટઝીકી ડિપ તાબુલેહ સલાડ વગેરે નો સમાવેશ થાય છે. અહીં મારી લેબનીઝ ડીશ માં મેં ફલાફલ ટિક્કી, તાઝાટઝીકી ડીપ, ક્વિનોઆ તાબુલેહ નો ઉપયોગ કરી એક પ્લેટર બનાવ્યું છે.. Khyati Dhaval Chauhan -
હેલ્ધી સલાડ.. મખાના, સૂકો મેવો, ફ્રૂટ્સ અને વેજીસ વાળું
#હેલ્થી#પોસ્ટ2આજ ના જમાના માં હેલ્થી ખોરાક ની વાત આવે એટલે એવી પ્રોડક્ટ ચૂઝ કરવામાં આવે છે જે ફાઈબર યુક્ત હોય, ડીયાબેટિક લોકો માટે સારી હોય ઉપરાંત એન્ટિઓક્સિડન્ટ્સ એન્ડ વિટામિન્સ ધરાવતી હોય.આજે મેં આવી જ ઘણી પ્રોડક્ટસ નો ઉપયોગ કરી ને એક ચટપટું સલાડ બનાવ્યું છે. જે દેખાવ માં જેટલું સુંદર છે એટલું જ ખાવામાં પણ ટેસ્ટી છે.મેઈન ઇન્ગ્રેડીએંટ આ સલાડ નો મખાના છે. જે ડાયાબેટિક અને હાર્ટ પેશન્ટ માટે ખુબ સારું માનવામાં આવે છે. એમાં સારા ફેટ્સ જોવા મળે છે અને ઓછી માત્ર માં સેચ્યુરેટેડ ફેટ હોય છે. મખાના વેઇટ લોસ્સ માટે પણ એક સારું પ્રોડક્ટ છે.સુકામેવા માં મેં કાજુ અને બદામ વાપર્યું છે. કાજુ અને બદામ બંને માં અનસેચ્યુરેટેડ ફેટ્સ જોવા મળે છે. બદામ માં સારી ફેટ પ્રોફાઈલ જોવા મળે છે જયારે કાજુ માં ઝીંક અને વિટમિન K જોવા મળે છે. બદામ માં સારી માત્ર માં વિટામિન E, કેલશિયમ અને ફાઈબર જોવા મળે છે. ફ્રૂટ્સ અને વેજીસ માં સારી માત્રા માં વિટામિન્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. Khyati Dhaval Chauhan -
ગ્રીક સેલેડ (Greek salad recipe in Gujarati)
ગ્રીક સેલેડ ગ્રીક ભોજન શૈલીનું એક ખૂબ જ લોકપ્રિય સેલેડ છે જે ટામેટા, કાકડી, કાંદા, ફેટા ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેલેડ માં મીઠું, મરી, ઓરેગાનો અને ઓલિવ ઓઇલ નું ડ્રેસિંગ કરવામાં આવે છે. આ સેલેડ માં પસંદગી પ્રમાણે કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ગ્રીક સેલેડ સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.#RB9#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
મેડિટેરિયન ચીકપી સલાડ (Mediterranean Chickpea Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory Beena Radia -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStoryખુબ જ હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર વાનગી છે. Arpita Shah -
મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રેસ્ટોરન્ટમાં મળે એવા આજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જે બાળકોને ખાવા ગમે છે. Chhaya panchal -
-
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
હેલ્ધી મેયો ડ્રેસિંગ સલાડ (Healthy Mayo Dressing Salad Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : હેલ્ધી મેયો ડ્રેસિંગ સલાડદરરોજ ના જમવામા સલાડ મા ગાજર કાકડી કેપ્સીકમ કોબીજ બધુ ખાવુ જોઈએ.ઘરમાં નાના છોકરાઓ સલાડ જલ્દીથી ખાતા નથી હોતા તો એમને આ રીતે થોડું વેરીએશન કરી અને થોડું ડ્રેસિંગ કરી અને સલાડ આપી એ તો એ લોકો આરામથી સલાડ ખાઈ લેશે. Sonal Modha -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
-
ગ્રીલ્ડ સેન્ડવીચ (Grilled sandwich recipe in Gujarati)
#PSબાળકો અને મોટા બધા ને ભાવે સો ઈનસ્ટ્ન્ટ અને ડીલીશ્યસ. Avani Suba -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpad#cookpadindia#cookpad_guj Parul Patel -
કર્ડ કુકુમ્બર સેલેડ બોટ
કર્ડ કુકુમ્બર સેલેડ બોટ#RB5 #Week5 #Salad #SaladBoat#CurdCucumberSaladBoat#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકર્ડ કુકુમ્બર સેલેડ બોટ -- ઠંડુ કર્ડ સેલેડ ઊનાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે . મારા ઘરમાં બધાં ને અને મને પણ ખૂબજ પસંદ છે. કાકડી ની બોટ બનાવી ને મેં સર્વ કર્યું છે. ટામેટાં માં પણ સર્વ કરી શકાય છે. પરોઠા, થેપલાં , પુલાવ, બીરયાની સાથે ખૂબજ સરસ લાગે છે . Manisha Sampat -
ફતુસ સલાડ
#RB19#WEEK19(ફતુસ સલાડ લેબનીસ સલાડ તરીકે ઓળખાય છે, આ સલાડ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે) Rachana Sagala -
બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
#Immunity#પોસ્ટ2#Cookpadindiaઆજકાલ સલાડ બહુ પ્રચલિત છે અને જોડે જોડે વિવિધ પ્રકાર ના સાલસા અને ડ્રેસિંગ ઓઇલ પણ. મેં આજે ઇન્ડિયન સુપર ફૂડ ની મદદ થી એક નવીન સલાડ બનાવ્યું છે જે ભરપૂર મીનેરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ થી ભરપૂર છે અને ચોક્કસપણે તમારી ઈમમુનિટી બુસ્ટ કરવા મા મદદ કરશે.આ સલાડ માટે મેં બેસ અનાજ તરીકે બાજરા નો ઉપયોગ કર્યો છે. સાલસા બનાવવા આમળા, મૂળા, ટામેટા, કાકડી અને અમુક મસાલા તથા ડ્રેસિંગ બનાવવા કોપરા નું તેલ, લીમડો, નારિયેળ પાણી લીંબુ અને અમુક મસાલા વાપર્યાં છે. ગાર્નિશિંગ માટે બીટ, નારિયેળ, નટ્સ અને ધાણા નો ઉપયોગ કર્યો છે. Khyati Dhaval Chauhan -
ગ્રીલ્ડ રેન્ચ પોટેટોસ
# GA4# Week 15અમારા ઘર માં બધા ને બટાકા બહુ ભાવે છે બાફેલા,બેક કરેલા,ગ્રિલ કરેલા એટલે મેં આજે અલગ ડ્રેસિંગ કરી ને બનાવ્યા . બહુ જ ડિલિશિયસ અને ટેમ્પટિંગ લાગે છે. Alpa Pandya -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4 #Week1 #breakfast ઉત્તપમ એ ખુબ સરસ વાનગી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. આ એક હેલ્ધી રેસિપી છે. જેમાં ઘણા બધા શાકભાજીઓનો સમાવેશ થાય છે. અને ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવાની પણ મજા પડે છે. Nasim Panjwani -
રશિયન સલાડ (Russian Salad Recipe in Gujarati)
#GA4#Week5#saladરશિયન સલાડ એ સલાડ નું હેલ્થી વર્ઝન છે. તેમાં આપણી મનપસંદ ના વેજીટેબલ અને ફ્રૂટ્સ લઈ શકાય છે. આ સલાડ માં મે ચીઝ નો ઉપયોગ કર્યો છે. જેનાથી એ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Nilam Chotaliya -
સ્પેનિચ વેજ.સલાડ(spinach veg salad recipe in gujarati)
#GA4#week2સ્પેનિચ એટલે પાલક માં વિટામિન એ,સી, ભરપુર માત્રામાં હોય છે..અને લોહતત્વ પણ ખુબ જ હોય છે.. આથી નાનાં બાળકોને આંખ,વાળ અને ત્વચા માટે તથા પ્રેગ્નન્સી દરમ્યાન મહિલા ઓ માટે પાલક ખાવા નું ખુબ જ જરૂરી હોય છે.રાધવાથી અમુક વિટામિન ઉડી જાય છે... એટલે સલાડ ની રીતે કાચા જ અને એમાંય લીંબુનો રસ અને કાકડી ટામેટા અને ગાજર, સફરજન, દાડમ બધું જ મિક્સ કરી ને સલાડ બનાવીએ તો ખુબ જ હેલ્થીફૂડ બની જાય છે..તો તમે પણ બનાવો.. Sunita Vaghela -
ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
ટેબુલી /ટબુલેહ મિડલ ઇસ્ટર્ન વેજિટેરિયન સલાડ નો પ્રકાર છે જે ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે. ઘઉં ના ફાડા ને રાંધવામાં નથી આવતા પણ એને પોચા થઇ જાય ત્યાં સુધી પાણીમાં પલાળવામાં આવે છે. ઘઉંના ફાડા માં ફુદીનાનુ ડ્રેસિંગ રેડી એમાં ટામેટા, કાકડી અને પાર્સલી ઉમેરવામાં આવે છે. આ એકદમ રિફ્રેશિંગ અને હેલ્ધી સલાડ છે. spicequeen -
મેડિટેરિયન સલાડ (Mediterranean Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory#week3#mediterranean#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
રોસ્ટેડ ચણા સલાડ(Roasted Chana Salad Recipe In Gujarati)
#ATW3#TheChefStory આ સલાડ ગ્લુટેન ફ્રી છે.ચણા ને લીધે હેલ્ધી અને સ્વાદ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
વેજ.માયો. સેન્ડવીચ (Veg Mayo.sandwich recipe in gujarati)
#goldenapron3#week-21 #pzal -word-mayo.. Krishna Kholiya -
વર્મીસીલી સલાડ (Vermicelli Salad recipe In Gujarati)
#સાઈડજમવામાં ફુલ ડીશ હોય પણ સલાડ ના હોય તો જમવાનું અધૂરું જ ગણાય છે.આજે મે વેજી અને વર્મીસીલી સેવ ના ઉપયોગ થી હેલ્ધી સલાડ બનાવ્યો છે એમાં અનાર ના દાણા થી તો તે વધારે ટેસ્ટી લાગે છે.અને ઉપર થી લીંબુ અને મરી નું ડ્રેસિંગ. Namrata sumit -
કીનોવા વોલનટ સલાડ (Quinoa Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsકીનોવા એ રાજગરો જેવું અનાજ છે જેમાં પ્રોટીન નુ પ્રમાણ ઘણું વધારે હોય છે. તેમાં ફાઇબર અને અન્ય પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં અન્ય શાક અને અખરોટનો ઉમેરો કરીને આ ડીશ બનાવી છે. જેને સાઇડ ડીશ તરીકે અથવા હળવા ડીનર માં લઇ શકો છો. Bijal Thaker -
ટેબુલેહ (Tabbouleh Recipe In Gujarati)
તબુલ્લાહ એ ટેબુલી કે ટબુલેહના નામથી પણ ઓળખાય છે. જે મિડલ ઇસ્ટર્ન વેજીટેબલ સલાડનું એક પ્રકાર છે. આ સલાડ જેવું એપેટાઈઝર પણ ખૂબ જ હેલ્ધી હોય છે. આપણે ઘઉંના ફાડા કે જેનો ઉપયોગ લાપસી બનાવવામાં કે ભૈડકુ બનાવવામાં કરીએ છીએ તેને 30 મિનિટ સુધી ઉકળતા પાણીમાં બોળીને રાખવામાં આવે છે અને પછી તેમાંથી પાણી નિતારી લઈ તેમાં ફુદીનાનુ ડ્રેસિંગ તૈયાર કરી કાકડી ટામેટાં પાર્સલે ઉમેરવામાં આવે છે. આમ આ એક હેલ્ધી સલાડ છે. મેં અહીં પાર્સલે ન મળતી હોવાથી કોથમીર નો ઉપયોગ કર્યો છે.#ATW3#TheChefStory#Cookpadgujarati Ankita Tank Parmar -
બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
બ્રુસકેટા એક પ્રકારની ઓપન સેન્ડવીચ છે જેમાં પસંદગી પ્રમાણે નું કોઈપણ ટોપિંગ કરી શકાય. બેસિલ ટોમેટો બ્રુસકેટા એકદમ સરળ અને ખૂબ જ ફ્લેવરફુલ વાનગી છે. બ્રુસકેટા સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. spicequeen -
-
રાઈસ સલાડ (rice salad recipe in Gujarati)
#સુપરશેફ4 રાઈસ સાથે સલાડ...અલગ અલગ પ્રકાર નું...સુપર હેલ્થી અને ટેસ્ટી છે. ડિનર માં એક વખત ટ્રાય કરવા જેવું. પાસર્લે, બેસીલ મુખ્ય છે પણ તેના બદલે ફૂદીનો, તુલસી વાપરી શકાય. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ (10)