કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati)

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
Gujrat

#PSR
#CJM
#RB14

મારા ફાધરના કઝીન એવા મારા એક ફઈ ની આ સ્પેશિયલ વાનગી છે, જ્યારે એના ઘરે જઈએ ત્યારે મારો ભાઈ અને હું ફઈના હાથે બનેલા મલાઈ કોફ્તાની રાહ જોઈએ😋😋😋 આજે મેં એમની રેસીપી જેવા મલાઈ કોફ્તા બનાવવાનો પ્રયાસ કર્યો છે...આપ પણ બનાવજો 🤗

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦-૪૦ મિનિટ
૦૪
  • કોફ્તા બનાવવા માટે સામગ્રી
  • ૪૦૦ ગ્રામ ખમણેલી દુધી
  • ૧ કપચણાનો લોટ
  • ૨ ચમચીઆદુ-લસણ-મરચાની પેસ્ટ
  • ૧/૨ નાની ચમચીહળદર
  • ૧/૨ ચમચીમરચું પાઉડર
  • ૧ ચમચીધાણા-જીરુ
  • ૧/૨ ચમચીખાંડ
  • ૧/૪ ચમચીસોજી
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ તળવા માટે
  • ગ્રેવી બનાવવાની સામગ્રી
  • ૨ નંગસમારેલા ટામેટાં
  • ૨ નંગસમારેલી ડુંગળી
  • ૧લીલું મરચું
  • ૬-૭ કળી લસણ
  • ૧નાનો ટુકડો આદુ
  • ૧/૨ નાની ચમચીહળદર
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧/૪ નાની ચમચીહિંગ
  • ૧/૨ ચમચીજીરું
  • ૧ ચમચીકિચનકિંગ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨-3 ચમચી તેલ+ઘી વઘાર માટે
  • મલાઈ કોફ્તા બનાવવા માટે સામગ્રી
  • ઉપર મુજબ કોફ્તા
  • ઉપર મુજબ ગ્રેવી
  • તેલ
  • મલાઈ
  • પાણી જરૂર મુજબ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦-૪૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં ખમણેલી દુધી અને કોફ્તા બનાવવાની સામગ્રી મિક્સ કરી કોફ્તા વાળવા.

    દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કોફ્તા ને તળી લેવા

    દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં ઘી તેલ મુકી તેમાં ટામેટું ડુંગળી આદુ-લસણ-મરચા ને રસ સાંતળી ઠંડા પડે મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ને ૨ ચમચી તેલ માં હિંગ જીરું મુકી વઘાર કરી એમા બાકીના મસાલા નાખવા.

    દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગ્રેવીમા જરૂર મુજબ પાણી નાખી નાખી કોફ્તા ઉમેરો, થોડી મલાઈ ઉમેરી ૧ - 2 મિનિટ માટે ઢાંકીને સીજવા દેવું, દુધી ના મલાઈ કોફ્તા તૈયાર... કોથમીર મલાઈ થી સજાવી પીરસવું

    દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Mankad
Krishna Mankad @Krishna_03
પર September 19, 2022 06:02
Gujrat
Hi, by my mistake my account was locked, this is my new acc.. Plz follow like n share...
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
September 23, 2022 07:12
@Krishna_03 Yummmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના મલાઈ કોફ્તા દૂધી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વેજીટેબલ રાઈસ‌ પેન કેક (Vegetable Rice Pancake Recipe In Gujarati)
  2. તુવેર દાળ (Tuver Dal Recipe In Gujarati)
  3. આદુ નો રસ (Ginger Juice Recipe In Gujarati)
  4. પાલક તડકા જૈન (Spinach Tadka Jain Recipe in Gujarati)
  5. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  1. પાલક તડકા જૈન (Spinach Tadka Jain Recipe in Gujarati)
  2. દુધી મુઠીયા ચાટ (Dudhi Muthia Chaat Recipe In Gujarati)
  3. આદુ નો રસ (Ginger Juice Recipe In Gujarati)
  4. પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16513341
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close