ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા અને લીલા મરચા સમારી લેવા.
- 2
બે ચમચી તેલ ગરમ કરી તેમાં ચપટી રાઈ, ચપટી જીરું પાઉડર, ચપટી હિંગ અને ત્યારબાદ લસણની પેસ્ટ, લીલા મરચાં અને લીમડાનો વઘાર કરવો.
- 3
ત્યાર પછી ટમેટાને વઘારમાં નાખી તેમાં હળદર પાઉડર અને મરચાં પાઉડર નાખી ટમેટાને પાંચથી સાત મિનિટ ધીમા ગેસે ચડવા દો
- 4
ત્યારબાદ તેમાં મીઠાશ અનુસાર ગોળ નાખી મિક્સ કરવો અને બરાબર મિક્સ કરી લેવું.
- 5
આ સાથે તૈયાર છે ટમેટાનું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16518351










ટિપ્પણીઓ (2)