મીઠું શક્કરપારા (Salty Shakkarpara Recipe In Gujarati)

છોકરાઓને પણ દરરોજ નવા નવા નાસ્તા જોઈએ તો આજે મેં ઘઉંના લોટના હેલ્ધી salty શક્કરપારા બનાવ્યા. ટીવી જોતા જોતા પણ બધાને કાંઈ ને કાંઈ બાઈટીંગ જોઈએ જ તો મારા ઘરમાં ફરસી પૂરી તીખા ગાંઠિયા ચકરી અને મીઠું પારા હોય જ. આવી વસ્તુ નાના મોટા બધા ને બહુ જ ભાવે . crunchy and testy. Yummy 😋
મીઠું શક્કરપારા (Salty Shakkarpara Recipe In Gujarati)
છોકરાઓને પણ દરરોજ નવા નવા નાસ્તા જોઈએ તો આજે મેં ઘઉંના લોટના હેલ્ધી salty શક્કરપારા બનાવ્યા. ટીવી જોતા જોતા પણ બધાને કાંઈ ને કાંઈ બાઈટીંગ જોઈએ જ તો મારા ઘરમાં ફરસી પૂરી તીખા ગાંઠિયા ચકરી અને મીઠું પારા હોય જ. આવી વસ્તુ નાના મોટા બધા ને બહુ જ ભાવે . crunchy and testy. Yummy 😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બધા લોટને ચાળી લેવા અને બધા જ મસાલા નાખી દેવા કસૂરી મેથી ને હાથેથી મસળીને નાખવી અને જીરું અને તલને ગરમ પાણીમાં થોડીવાર પલાળી અને પછી નાખવા મુઠ્ઠી પડતું મોણ નાખી લોટને સરસ રીતે મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લેવો. લોટને દસ મિનિટનો રેસ્ટ આપવો.
- 2
લોટને કેળવી મોટા મોટા લુઆ કરી આપણે જે રીતે દાળ ઢોકળી માટે ની રોટલી વણીએ છીએ એ રીતે અટાાણ લઈ ને મોટી મોટી રોટલી વણી અને તૈયાર કરી લેવી તૈયાર કરેલી રોટલી ને કપડામાં ઢાંકી અને રાખી દેવી.
- 3
બીજી બાજુ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું હવે તૈયાર કરેલી રોટલી માંથી એક એક રોટલી લેતા જઈ તેમાં કાપા કરી અને શક્કરપારા ના સેપમા કટ કરી લેવા અને ગરમ તેલ મા નાખતા જવુ. ગેસ ની ફ્લેમ મીડીયમ રાખવી.એ રીતે બધા જ નમકપારા તૈયાર કરી લેવા.
- 4
તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલા શક્કરપારા તેમાં તળવા માટે નાખી વચ્ચે વચ્ચે ઝારાની મદદથી હલાવતા જઈ બંને બાજુ ક્રિસ્પી થાય તે રીતે બધા જ શક્કરપારા તળી લેવા.
- 5
સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરવા
- 6
તો તૈયાર છે
મીઠું પારા (તીખા શકકરપારા)
Tea time snacks ગરમ ગરમ મસાલા ચા સાથે સર્વ કરવા.
Top Search in
Similar Recipes
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#cookpad Gujarati# Week8# FFC8 : તીખા શકકરપારાઆજે મેં ખસ્તા તીખા શકકરપારા બનાવ્યા જે નાસ્તામાં ચા સાથે અથવા કોફી સાથે સરસ લાગે છે. Sonal Modha -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8શક્કરપારા નામ સાંભળીએ એટલે મીઠા સકરપારા યાદ આવે. પરંતુ ઘણા નમકીન સકરપારા પણ બનાવે છે જેને અમે નીમકી કહીએ છીએ પરંતુ આજે ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જ 8 માં તીખા શક્કરપારા બનાવ્યા છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આ શંકરપારામાં મેં ગાર્લિક પાઉડર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખ્યું છે જે બાળકોને ખૂબ પસંદ આવશે. Disha Prashant Chavda -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#LOદિવાળીના તહેવાર આવે એટલે થોડા દિવસ પહેલા જ નાસ્તા બનાવવાનું શરૂ થઈ જાય. મે આજે શક્કરપારા લેફ્ટ ઓવર ગુલાબજાંબુ ની ચાસણી થી રાઉન્ડ શેપમાં બનાવ્યા છે. જે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી મોઢામાં નાખતા જ પીગળી જાય એવા બન્યા છે. પસંદ આવે તો શક્કરપારા એકવાર જરૂર ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16ગુલાબ જાંબુ ની ચાસણી ને વેસ્ટ ન જવા દેતા તેમાંથી શક્કરપારા બહુ જ સરસ બની જાય છે Sonal Karia -
ગળ્યા શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#DTR મને ગળ્યા શકકરપારા બહુ જ ભાવે છે. દિવાળી માં બીજું કાંઈ બનાવું કે નહી, પણ ગળયા શક્કરપારા તો અચુક દર દિવાળી એ બનાવું છું.Cooksnapoftheweek@Jigna_RV12 Bina Samir Telivala -
તીખી ફરસી પૂરી
પાર્ટી સ્નેક્સ રેસીપીસ#Par : તીખી ફરસી પૂરીછોકરાઓ ને સ્નેકસ વધારે પસંદ હોય છે . સ્કૂલ થી આવીને તરત જ તેમને કાઈ ને કાઈ ખાવુ હોય . તો આ હોમ મેડ ઘઉં અને સોજી ની તીખી ફરસી પૂરી હેલ્થ માટે પણ સારી . નાની મોટી પાર્ટી મા પણ સર્વ કરી શકાય છે . ફરસી પૂરી માથી ચાટ બનાવી સર્વ કરી શકાય . ચાટ માટે થોડી નાની નાની પૂરી બનાવી લેવી . Sonal Modha -
પૂરી(poori Recipe in Gujarati)
#GA4#week9#puriફરસી પૂરી નું નામ સાંભળતા જ આપણા મગજમાં મેંદો રવો કે સોજી નો વિચાર આવેપણ મેં આજે ઘઉંના લોટમાંથી અસલ મેદા માં થી બને તેવી જ ફરસી પૂરી બનાવી છેજે ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છેદિવાળીના તહેવાર આવે અને ઘરમાં ફરસી પૂરી ના બને એવું બને જ નહીં Rachana Shah -
મસાલા મખાણા (Masala Makhana Recipe In Gujarati)
દિવાલી ટ્રીટ્સ રેસીપી#DTR : મસાલા મખાણામખાણા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને મખાણા ફરાળ મા પણ ખાઈ શકાય. Sonal Modha -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. Kinjalkeyurshah -
શક્કરપારા(Shakkarpara recipe in Gujarati)
#કૂકબુકબાળકોને સકરપારા તો ખૂબ પસંદ છે રોજ ખાંડ પણ સારી નથી બધા માટે એટલા માટે મેં જ્યારે પણ શક્કરપારા બનાવું છું ત્યારે ગોળ વારા શક્કરપારા બનાવું છું એટલે નાના મોટા બધા જ ખાઈ શકે એટલે sugar નો પ્રોબ્લેમ રહેતો નથી. Minal Rahul Bhakta -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
#SFRસાતમ આઠમ હોય અને સેવ ગાંઠિયા ના બને એવું તો બને જ નહીં તીખા ગાંઠિયા તો જોઈએ જ Kalpana Mavani -
-
તીખા શક્કરપારા (Tikha shakrpara recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad તીખા શક્કરપારા સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવતી એક વાનગી છે. મેં આજે આ શક્કરપારા મેંદા ના ઉપયોગ વગર માત્ર ઘઉંના લોટ માંથી જ બનાવ્યા છે. આ શક્કરપારા ખૂબ જ ક્રિસ્પી, નમકીન અને ટેસ્ટી બને છે. આ શક્કરપારા બનાવવા ખુબ જ સહેલા છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. નાસ્તા સમયે કે બાળકોના લંચ બોક્સમાં પણ આ શક્કરપારા વાપરી શકાય છે. તહેવારના સમયે પણ અગાઉથી નાસ્તામાં આ શક્કરપારા બનાવી લાંબા સમય સુધી સારી રીતે સાચવી શકાય છે. Asmita Rupani -
સ્વીટ શક્કરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#SFR#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastશક્કરપારા એ ગુજરાતની જાણીતી અને ખાસ સાતમ ઉપર બનતી વાનગી છે .આ શક્કરપારા માં ગોળનો ઉપયોગ કરવાથી તે હેલ્ધી પણ બની જાય છે. વડી અહીં મેંદાની બદલે મેં ઘઉંના લોટનો યુઝ કર્યો છે એટલે આરોગ્યપ્રદ પણ છે. Neeru Thakkar -
બેડમી પૂરી (Bedmi puri recipe in Gujarati)
બેડમી પૂરી એ ઉત્તર ભારતમાં ખાવામાં આવતો ખૂબ જ પ્રસિદ્ધ નાસ્તો છે. આગ્રાની બેડમી પૂરી ખુબ જ વખણાય છે. સામાન્ય રીતે બેડમી પૂરીને રસાવાળા બટાકા ના શાક સાથે પીરસવામાં આવે છે પણ એને અથાણા અથવા ચટણી સાથે પણ ખાઈ શકાય. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી આ પૂરી ઉપરથી ક્રિસ્પ અને અંદરથી સોફ્ટ રહે છે. પૂરી ની અંદર ભરવામાં આવતા અડદની દાળના પુરણ નો સ્વાદ તો કંઈક અલગ જ છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#સુપરશેફ3#પોસ્ટ6 spicequeen -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#EB#week16કોરા નાસ્તા માં આનો ઉપયોગ થઈ શકે.. ટુર માં કે લાંબી મુસાફરી માં જાઉં હોય તો આવા સક્કર પારા બનાવી ને લઇ જઇએ તો ચા સાથે ખાવાની મજા આવે છે..ઘરે પણ અઠવાડિયા સુધી સારા રહે છે . Sangita Vyas -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
શકરપારા મારા ફેવરીટ છેનાનપણમાં ને હજુ પણ શકર પારા બને છે મારા ઘરમાંમારા દીકરા ને પણ ફેવરિટ છે તો આવો જોઈએ કઈ રીતે બને નાનપણની રેસિપી શકરપારા#EB#week16#childhoodrecipie chef Nidhi Bole -
પાપડી ચાટ પૂરી (Papdi Chaat Poori Recipe In Gujarati)
આ પૂરી ફરસી પૂરી ની જેમ જ બનાવવા ની હોય છે. પણ થોડી નાની અને પાતળી બનાવવાની. Sonal Modha -
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#MA માં , મારી માં મારા માટે અણમોલ રતન હતી. કેમ કે બે મહિના પહેલા જ એમનું દેહાંત થયું છે. જનની ની જોડ સખી નહીં જડે રે લોલ.... મારી મમ્મી અમારા માટે શક્કરપારા ખુબજ સરસ બનાવતી. મને તે ખૂબ જ ભાવતા. કેમ કે હું ને મારો ભાઈ ઘણી વખત ટીવી જોતા જોતા ખાતા હોય તો બધતા કે માટે જોઈ , મારે જોઈ. Khyati Joshi Trivedi -
શક્કરપારા (Shakkarpara recipe in Gujarati)
#EB#week16#childhood#ff3#week3#cookpadgujarati શક્કરપારા એ સૂકા નાસ્તામાં બનાવી શકાય તેવી એક વાનગી છે. ખાસ કરીને શક્કરપારા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ વાનગી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ગળ્યા શક્કરપારા, ખારા શક્કરપારા, મેથીયા શક્કરપારા એમ ઘણી બધી અલગ અલગ જાતના શક્કરપારા બનાવી શકાય છે. હું નાની હતી ત્યારે ગળ્યા શક્કરપારા મને ખૂબ જ પસંદ હતા. ઘણી વખત લંચબોક્સમાં પણ હું સ્કૂલે ગળ્યા શક્કરપારા લઈ જાતી. તો આજે મેં મારા બાળપણને યાદ કરીને અને તહેવારો માટે ખાસ સૂકા નાસ્તામાં ગળ્યા શક્કરપારા બનાવ્યા છે. Asmita Rupani -
ગાળ્યા શક્કરપારા
#EB#Werk16#ff3#cookpadindia#cookpadgujarati ગાળ્યા શક્કરપારા એ સૂકા નાસ્તા માં ખાઈ શકાય છે.હું અવારનવાર બનાવતી હોઉં છું.તે ખાંડ ઓગળી ને ચાસણી વધી હોય તો એમાંથી બપન બનાવાય છે. Alpa Pandya -
મેગી ફ્લેવર ક્રિસ્પી કાજૂ (Maggi Flavour Crispy Kajoo રેસીપી in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૪નાના બાળકો માટે હમણા વેકેશન માટે એકદમ યુનિક અને ચેસ્ટી સ્નેક્સ. નાના બાળકો ને તો ભાવશે જ પણ મોટા ને પણ એટલા જ ભાવશે. Sachi Sanket Naik -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ1#દિવાલીસ્પેશિયલદિવાળી પર આપડે કઇ ને કઇ બનાવતા જ હોય પન આ વખતે કઇક અલગ કરવા નું મન થતું હતુંમારો બાબો પન પૂછ્યા કરતો મમ્મી આ વખતે દિવાળી મા તું શું બનાવીશ..પન એના માટે તો સરપાઇઝ હતું કેમકે તેના તો ફેવરેટ છે પીઝા....જ્યારે એને ખબર પડી કે પીઝા નમક પારા ને ચીઝ નમક પારા બનાવ્યા છેત્યારે તો શું કવ તમને એટલો ખુશ હતો...ને કેય કે ઓહો મમ્મી તું પન મારા માટે મને ભાવતા ફેલવર ના સકર પારા બનાવ્યા..#પીઝા નમક પારા (સકરપારા) #ચીઝ નમક પારા (સકરપારા) Rasmita Finaviya -
ચોકલેટ ડ્રાયફ્રુટ બનાના શેક (Chocolate Dryfruit Banana Shake Recipe In Gujarati)
અમારા ઘરમાં ડિનર કરીને બેઠા હોય ટીવી જોતા હોય ત્યારે બધાને માં કાંઈ ને કાંઈ ખાવું કે પીવું જોઈએ જ . તો હું દરરોજના કાંઈ અલગ અલગ વેરિએશન કરી અને મિલ્ક શેક સ્મૂધી કે લસ્સી બનાવતી હોઉં છું .તો આજે મેં ચોકલેટ ડ્રાયફ્રુટ બનાના શેક બનાવ્યું. Sonal Modha -
ચોકલેટ શક્કરપારા (Chocolate Shakkarpara Recipe In Gujarati)
Wow for my kids..…! બજારમાં પણ આ શક્કરપારા મળે છે પણ ઘરે બનાવેલા શક્કરપારા કંઈક ઔર જ હોય છે. Priyanka Chirayu Oza -
મલ્ટીગ્રેઈન મસાલા પરોઠા (Multigrain Masala Paratha Recipe In Gujarati)
મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો Dunner ma આજે મેં મલ્ટી ગ્રેઈન મસાલા પરોઠા બનાવ્યા છે. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ