મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી (Mix Fruit Rose Smoothie Recipe In Gujarati)

hetal shah @cook_26077458
મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી (Mix Fruit Rose Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફૂલ ફેટ દૂધ લઈ એક મોટી તપેલી માં કાઢી ગરમ કરવા મૂકો હવે રોઝ ફ્લેવર્ કસ્ટર્ડ પાઉડર લો
- 2
હવે તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો અને ગરમ દૂધ માં ધીમે ધીમે ઉમેરો હવે બરાબર મિક્સ કરી ખાંડ ઉમેરો
- 3
હવે ફ્રુટ્સ ને નાના નાના ટુકડા કરવા કાજુ બદામ ના પણ ટુકડા કરવા
- 4
હવે દૂધ બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરી ઈલાયચી પાઉડર ઉમેરો પછી મિક્સ ફ્રૂટ ઉમેરો
- 5
હવે 10 મિનિટ માટે ફ્રીઝર માં મૂકી ઠંડુ થવા દો પછી રોઝ સીરપ ઉમેરી મિક્સ કરી કાજુ બદામ ઉમેરો
- 6
હવે સર્વિંગ ગ્લાસ માં રોઝ સીરપ થી ડિઝાઇન કરો હવે ગ્લાસ મે મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી ઉમેરો ઉપર થી કાજુ બદામ ના ટુકડા ઉમેરો
- 7
હવે રોઝ સીરપ થી ગાર્નિશ કરી સર્વ કરો
- 8
દૂધ ને બહુ ઉકળવા નથી દેવાનું મિક્ષી માં ફ્રૂટ સાથે ક્રશ કરીશું એટલે ઘટ્ટ થઈ જશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16529918
























ટિપ્પણીઓ