મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી (Mix Fruit Rose Smoothie Recipe In Gujarati)

hetal shah @cook_26077458
મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી (Mix Fruit Rose Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફૂલ ફેટ દૂધ લઈ એક મોટી તપેલી માં કાઢી ગરમ કરવા મૂકો હવે રોઝ ફ્લેવર્ કસ્ટર્ડ પાઉડર લો
- 2
હવે તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો અને ગરમ દૂધ માં ધીમે ધીમે ઉમેરો હવે બરાબર મિક્સ કરી ખાંડ ઉમેરો
- 3
હવે ફ્રુટ્સ ને નાના નાના ટુકડા કરવા કાજુ બદામ ના પણ ટુકડા કરવા
- 4
હવે દૂધ બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરી ઈલાયચી પાઉડર ઉમેરો પછી મિક્સ ફ્રૂટ ઉમેરો
- 5
હવે 10 મિનિટ માટે ફ્રીઝર માં મૂકી ઠંડુ થવા દો પછી રોઝ સીરપ ઉમેરી મિક્સ કરી કાજુ બદામ ઉમેરો
- 6
હવે સર્વિંગ ગ્લાસ માં રોઝ સીરપ થી ડિઝાઇન કરો હવે ગ્લાસ મે મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી ઉમેરો ઉપર થી કાજુ બદામ ના ટુકડા ઉમેરો
- 7
હવે રોઝ સીરપ થી ગાર્નિશ કરી સર્વ કરો
- 8
દૂધ ને બહુ ઉકળવા નથી દેવાનું મિક્ષી માં ફ્રૂટ સાથે ક્રશ કરીશું એટલે ઘટ્ટ થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ફ્રૂટ શ્રીખંડ (Mix fruit shrikhand recipe in Gujarati)
#CookpadTurns4 શ્રીખંડ ઘણી બધી અલગ અલગ ફ્લેવર માં બનાવી શકાય. મે આજે મિક્સ ફ્રુટ થી શ્રીખંડ બનાવ્યો છે. દહીં, ખાંડ અને મિક્સ ફ્રુટને મિક્સ કરીને આ ખૂબ જ ટેસ્ટી શ્રીખંડ બને છે. તહેવાર હોય, બર્થ ડે હોય, એનિવર્સરી હોય કે મહેમાનોને જમવા માટે આમંત્રણ આપ્યું હોય આ ટેસ્ટી શ્રીખંડ ગમે ત્યારે ઓછા સમય મા ખુબ જ ઝડપથી બની જાય છે અને બધાને ભાવે પણ છે. Asmita Rupani -
રોઝ ચમ ચમ (Rose Chum Chum Recipe In Gujarati)
#યીસ્ટચમ ચમ એક બંગાળી મીઠાઇ છે મે એમા રોઝ ફ્લેવર આપી બનાવી છે ખુબ જ સરસ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
મિક્સ ફ્રૂટ મિલ્કશેક (Mix Fruit MilkShake Recipe in Gujarati)
#GA4#Week4#post3#milkshake#મિક્સ_ફ્રૂટ_મિલ્કશેક ( Mix Fruit MilkShake Recipe in Gujarati ) આ મિલ્ક શેક માં મેં મિક્સ ફ્રૂટ ઉમેરી ને એક હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આમાં મે કેળા, એપલ, ચીકુ ને બદામ, કાજુ, કીસમીસ નો ઉપયોગ કરી હેલ્થી મિલ્ક શેક બનાવ્યું છે. આ મિલ્ક શેક પીવાથી આપણા શરીર માં આખા દિવસ ની સ્ફૂર્તિ રહે છે. કારણ કે દૂધ એ સંપૂર્ણ આહાર છે. જે બીજા ફૂડ ની ગરજ સારે છે. જો બાળકો અમુક ફ્રુટ ખાતા ના હોય તો આ રીત નું મિલ્ક શેક બનાવી ને આપો તો એ હોસે હોસે પી જસે. મારો દીકરો હજી 4 વરસ નો છે તો એ બધા ફ્રૂટ ખાતો નથી પણ એનું ફેવરિટ દૂધ છે તો એમાં હું એને આ રીતે ફ્રૂટ નું મિલ્ક શેક બનાવી ને આપુ તો એ હોંસે હોંસે પી જાય છે. Daxa Parmar -
મિક્સ ફ્રૂટ પેનકેક (Mix Fruit Pancake Recipe in Gujarati)
#CookpadTurns4બર્થડે સેલિબ્રેશન હોય તો કંઇક સ્વીટ તો બનાવું જ પડે.. આજે મે ખૂબ ઝડપ થી બની જતી બાળકો ને ખુબ ભાવતી પેનકેક બનાવી ... આજે મે મિક્સ ફ્રૂટ પેનકેક બનાવી... જે ઘઉં ના લોટ માંથી બનાવી જે થી થોડું વધુ હેલધી બની શકે. Hetal Chirag Buch -
ક્રીમ ફ્રૂટ સલાડ ડ્રાયફ્રૂટ્સ મિક્સ (Cream Fruit Salad Dryfruit Mix Recipe In Gujarati)
#mr#પોસ્ટ 1 ક્રીમ ફ્રૂટ સલાડ ડૉયફ્રૂટસ મિક્સ Parul Patel -
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
કાજુ ફ્રૂટ સ્મુધી (Kaju Fruit Smoothie Recipe In Gujarati)
#GA4#Week5એકદમ હેલ્ધી, બધાને ભાવે તેવી ઝટપટ બની જાય તેવી રેસીપી છે. Nirali Dudhat -
ફ્રૂટ કસ્ટર્ડ(Fruit custard recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ14ફ્રૂટ કસ્ટર્ડ ઝડપ થી બની જતું કોલ્ડ ડેઝર્ટ છે. જે દૂધ અને અને કોઈ પણ સિઝનલ ફ્રૂટ માંથી બની શકે. નાના મોટા બધાને પસંદ આવે એવું ફ્રૂટ કસ્ટર્ડ પૌષ્ટિક પણ ખરું જ કેમ કે જાત જાત ના ફ્રૂટ ઉમેરી ને બનાવેલ હોઈ છે. Shraddha Patel -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
મારું ફેવરિટ સ્વીટ. ગરમીમાં, ઉપવાસમાં કે મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય એવી વાનગી. Dr. Pushpa Dixit -
-
મિક્સ ફ્રૂટ રાઇતું (mix fruit raitu recipe in Gujarati)
#સાઇડ રાયતા નું નામ સાંભળતા જ જમવાનું મન થાય એવું મિક્સ ફ્રૂટ રાઇતું ખુબજ સરસ લાગે છે અને હેલ્ધી પણ છે Kajal Rajpara -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MBR5#Week5*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
બનાના (કેળા) સ્મુધી(Banana Smoothie Recipe In Gujarati)
બનાના સ્મુધી એક ડાઇટ ડીસ છે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય એ લોકો આ ડીસનો ઉપયોગ સવારે બ્રેક ફાસ્ટમાં કરી શકે છે આ એક કેળા માંથી બનતી ડીસ છે બાળકો જયારે ફુટ કે દુધ ખાવાની કે પીવાની ના પડતા હોઈ તો બાળકોને ફુટ અને દુધ પીવડાવવા માટે નો આ એક બેસ્ટ વાનગી છે તો ચાલો આપડે બનાવીએ બનાના સ્મુધી. હું આજે બનાના ની 3 પ્રકારની સ્મુધી ની રેસિપી લઇ ને આવી છું.#GA4#Week2 Tejal Vashi -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MAમમ્મી હંમેશા પોતાના સંતાનો વિષે જ વિચારતી હોય છે. સંતાનો ભલે ને ગમે તેટલા મોટા થઈ ગયા હોય તો પણ એની લાઈફ એની આજુબાજુ જ ફરતી હોય છે. આ વાત જ્યારે હું પણ એક મમ્મી બની ત્યારે સમજાય છે. હું પણ મારી મમ્મી ની જેમ પહેલા મારી દિકરી વિષે વિચારું છું.આપણી મમ્મી હંમેશા બાળકોને ભાવતી વાનગી જ બનાવતી હોય છે પોતાની ભાવતી વસ્તુ વિશે કહેતી જ નથી. તો આજે હું "મધર્સ ડે" નિમિત્તે મારી મમ્મી અને મારા સાસુ ને ભાવતું એવું ફ્રૂટ સલાડ બનાવીશ. Chhatbarshweta -
ફ્રુટ મઠ્ઠો (Fruit Matho Recipe In Gujarati)
#KS6આમ તો મઠો છણી ને કરવામાં આવે છે પણ મે આજે એક નવી રીતે ટ્રાય કર્યું છે.....તમે લોકો પણ કરજો એકદમ સરળ અને જલ્દી થી થઈ જશે... Jo Lly -
-
રોઝ લસ્સી(rose lassi recipe in gujarati)
#સાતમ આજે ઘર ના દહીં માં ખાડ અને રોઝ સીરપ + અખરોટ મિક્સ કરી ઝટપટ લસ્સી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
બનાના પેર સ્મુધી (Banana Pear Smoothie Recipe In Gujarati)
#SSR #30mins #૩૦મિનિટ રેસીપીKusum Parmar
-
મિક્સ ફ્રૂટ સ્મૂધી (Mix Fruit Smoothie Recipe In Gujarati)
નાના બાળકો ફ્રૂટ અને નટ જલ્દીથી નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવી અને તેમાં બધી જ ટાઈપના ફ્રુટ અને મિક્સ નટ્સ નાખી અને બાઉળકોને ખવડાવવા માટેનો બેસ્ટ ઓપ્શન છે .તો આજે મેં મારી પાસે જે ફ્રુટ અવેલેબલ હતા તેમાંથી સ્મૂધી બનાવી . સ્મુધી ને સવાર ના breakfast અથવા તો 4/5 વાગ્યે બાળકો ને બનાવી અને ખવડાવી શકાય . સ્મૂધી થી પેટ ફૂલ થઈ જાય. Sonal Modha -
રોઝ અંગુર રબડી (Rose Angur Rabri Recipe In Gujarati)
આપણે અંગુર રબડી સાદી કે કેસર વાળી તો બનાવતા હોય છે. અને હું પણ દર વખતે એ જ બનાવુ. પણ મારી દિકરી ને પિંક કલર ખૂબ ગમે છે અને સાથ હોળી નો તહેવાર એટલે કલર નો દિવસ. એટલે અહીં મેં રોઝ સીરપ અને પિંક કલર નો ઉપયોગ કરી રોઝ અંગુર રબડી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બની છે. એક વાર જરુર થી ટ્રાઈ કરો. Chhatbarshweta -
-
મેંગો બનાના આલમન્ડ સ્મુધી (Mango Banana Almond Smoothie Recipe In Gujarati)
આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી સ્મુધી છે અને ઝટપટ બની પણ જાય છે. Vaishakhi Vyas -
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
-
ફુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladફુટ સલાડ ઉપવાસ માં પણ ખાઇ શકાય છે બધા ફુટ નુ પોષણ અને દુધ ની શકિત મળે છે, બાળકો ખૂબ ખૂબ જ પસંદ કરે છે Hemisha Nathvani Vithlani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16529918
ટિપ્પણીઓ