ઠેચા પરાઠા (Thecha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ પર તેલ મૂકી તેમાં જીરું સાંતળવું. ત્યારબાદ લસણ, મરચા, બી અને તલ ઉમેરી સાંતળવા. છેલ્લે મીઠું ઉમેરી મિશ્રણ તૈયાર કરવું.
- 2
પરાઠા ની સામગ્રી વડે લોટ બાંધી લૂઆ કરી પરાઠા વણી લેવા. તેમાં ઠંડુ પાડેલું મિશ્રણ ભરી ઉપર ચીઝ ઉમેરી પરાઠા વણી લેવા અને બંને બાજુ બ્રાઉન થાય તેવા પકવી લેવા. ગરમાગરમ ઠેચા પરાઠા સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16533275










ટિપ્પણીઓ